________________
स्थानांगसूत्र
३८५
જેના ઉદયથી નપુંસક-સ્ત્રી તથા પુરૂષ ઉભયને વિષે અભિલાષ થાય છે. પિત્ત મિશ્રિત કફના ઉદયમાં મજિત (અર્થાત્ દહીંવડા વગેરે મિશ્રિત) પદાર્થના અભિલાષની જેમ. તે મહાનગરના દાહના અગ્નિ સમાન નપુંસક વેદ છે.
જેના ઉદયથી નિમિત્ત સહિત અથવા નિમિત્ત વિના હસે છે તે હાસ્ય કર્મ. જેના ઉદયથી સચિત્ત કે અચિત્ત બાહ્ય દ્રવ્યોને વિષે જીવને રતિ ઉત્પન્ન થાય તે રતિ કર્મ. જેના ઉદયથી તે જ બાહ્ય દ્રવ્યોને વિષે અરતિ ઉત્પન્ન થાય છે તે અરતિ કર્મ.
જેના ઉદયથી ભય રહિત જીવને પણ ઈહલોકાદિ વગેરે સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે તે ભયકર્મ.
જેના ઉદયથી શોક રહિત જીવને પણ આક્રંદ વગેરે શોક ઉત્પન્ન થાય છે તે શોક કર્મ. જેના ઉદયથી વિષ્ટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા (સૂગ) થાય છે તે જુગુપ્સા કર્મ. ૨૧રા/ नोकषायवतो लोके पुन:पुनरुत्पादावश्यम्भावात् सदा लोकस्थितिरित्याह
तत्रैव पुनर्जननं सततं कर्मणो मोहनीयस्य वा बन्धनं जीवाजीवावैपरीत्यं त्रसस्थावराव्यवच्छेदो लोकालोकावैपरीत्यं तयोरन्योऽन्याननुप्रवेशो जीवलोकसमनैयत्यं जीवादिगतिपर्यायलोकसमनियतत्वं लोकान्तेषु पुद्गलानां रूक्षतया परिणमनञ्चेति दशधा लोकस्थितिः ॥२१३॥
तत्रैवेति, यज्जीवानां मृत्वा तत्रैव लोकदेशे गतौ योनौ कुले वा सान्तरं निरन्तरं वौचित्येन पुनः पुनः प्रत्युत्पादः सैका लोकस्थितिः, प्रवाहतोऽनाद्यपर्यवसितं कालं यावनिरन्तरं जीवैर्ज्ञानावरणादिपापकर्मबन्धनस्य क्रियमाणत्वादिति द्वितीया लोकस्थितिः, एवमेव सदा मोहनीयकर्मणो बन्धनं तृतीया लोकस्थितिः, मोहनीयस्य प्रधानत्वाद्भेदेन निर्देशः । कदापि जीवानामजीवतयाऽजीवानाञ्च जीवत्वेनाभवनमिति चतुर्थी, कालत्रये कदापि त्रसानां स्थावराणां वा व्यवच्छेदाभाव इति पञ्चमी, लोकस्यालोकत्वेनालोकस्य च लोकत्वेन कदाप्यभवनमिति षष्ठी, लोकालोकयोः परस्परमनुप्रवेशाभाव इति सप्तमी, यावति क्षेत्रे लोकव्यपदेशस्तावति क्षेत्रे जीवाः, यावति च क्षेत्रे जीवास्तावति लोक इत्यष्टमी, यावति जीवानां पुद्गलानाञ्च गतिपर्यायस्तावति लोकः, यावति च लोकस्तावति तेषां गतिपर्याय इति नवमी, लोकान्तेषु स्वभावादेव पुद्गलानां रूक्षतया परिणमनाद्धर्मास्तिकायाभावाच्च न शन्कुवन्ति लोकान्ताद्वहिर्गन्तुमिति दशमी लोकस्थितिरिति ॥२१३||