________________
स्थानांगसूत्र
३७७
આશ્રવના નિરોધરૂપ દેશ અને સર્વના ભેદરૂપ આત્માનો નિવૃત્તિરૂપ પરિણામ છે. નિર્જરા તો કર્મના પરિશાટન (નાશ) રૂપ છે જે પોતાની શક્તિ વડે જીવ અને કર્મોનું જુદાપણું સંપાદન કરે છે, તરૂપ છે. અને મોક્ષ પણ સમસ્ત કર્મથી રહિત આત્મારૂપ છે તે કારણથી જીવ અને અજીવરૂપ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવા યોગ્ય છે.
સમાધાન : તમારૂં આ કથન સત્ય છે. પરંતુ જે આ જીવ અને અજીવ પદાર્થ જ સામાન્યથી બે પ્રકારે કહેલ છે તે જ અહીં વિશેષથી નવ પ્રકારે કહેલ છે. કારણ કે વસ્તુ સામાન્ય-વિશેષાત્મક छे. वस्तुनुं सामान्य-विशेषात्मय छे.
તેમ જ અહીં શિષ્ય મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા યોગ્ય છે, પરંતુ નામ માત્ર જ સંગ્રહવા યોગ્ય નથી. એ તો જ્યારે આવી રીતે (ગુરૂ) કહે કે - આશ્રવ, બંધ અને બંદ્ધાર આવે છતે પુણ્ય, પાપ. આ ચાર મુખ્ય તત્ત્વો સંસારના કારણભૂત છે, તથા સંવર અને નિર્જરા આ બે મોક્ષના કારણ છે. ત્યારે (શિષ્ય), સંસારના કારણભૂત ચાર તત્ત્વના ત્યાગપૂર્વક બીજે-સંવર અને નિર્જરામાં પ્રવર્તે છે. પરંતુ અન્યથા નહીં. આ કારણથી છ તત્ત્વનું સ્થાપન છે, મોક્ષનું મુખ્ય સાધન બતાવવા માટે. I૨૦૫।
अथ जीवस्य बाह्याभ्यन्तररोगोत्पत्तिकारणविशेषानाह
अत्यासनाहितासनातिनिद्रातिजागरणोच्चारनिरोधप्रस्रवणनिरोधाध्वगमनभोजन
प्रतिकूलतेन्द्रियार्थविकोपनैः रोगोत्पत्तिः, निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानर्द्धिचक्षुरचक्षुरवधिकेवलदर्शनावरणानि दर्शनावरणीयं कर्म ॥ २०६ ॥
अत्यासनेति, सततोपवेशनमत्यासनम्, अननुकूलासनं टोलपाषाणादिकमहितासनम्, प्रकृत्यननुकूलभोजनं भोजनप्रतिकूलता, इन्द्रियार्थानां शब्दादिविषयाणां विपाक इन्द्रियार्थ - विकोपनम्, स्पष्टमन्यत् । रोगोत्पत्तिः शारीररोगोत्पत्तिरित्यर्थः । आन्तररोगकारणभूतकर्मविशेषभेदानाह - निद्रेति, सुखप्रबोधा स्वापावस्था निद्रा नखच्छोटिका मात्रेणापि यत्र प्रबोधो भवति, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि निद्रा, कार्येण व्यपदेशात् । दुःखप्रबोधा स्वापावस्था निद्रातिशायित्वान्निद्रानिद्रा, तस्यां ह्यत्यर्थमस्फुटतरीभूतचैतन्यत्वाद्दुःखेन बहुभिर्घोलनादिभिः प्रबोधो भवत्यतः सुखप्रबोधनिद्रापेक्षयाऽस्या अतिशायिनीत्वम्, तद्विपाकवैद्या कर्मप्रकृतिरपि तथा, यस्यां स्वापावस्थायामुपविष्ट ऊर्ध्वस्थितो वा प्रचलति सा प्रचला, सा ह्युपविष्टस्योर्ध्वस्थितस्य वा घूर्णमानस्य स्वप्तुर्भवति, तथाविधविपाकवेद्या कर्मप्रकृतिरपि प्रचला । प्रचलाप्रचला हि चङ्क्रमणादि कुर्वतः स्वप्तुर्भवति, अतः स्थानस्थितस्वप्तृभवां प्रचलामपेक्ष्यातिशायिनी, तद्विपाकगम्या कर्मप्रकृतिरपि तथा । यस्या जाग्रदवस्था