SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३७५ (૫) પ્રણીતરસાભોજન :- ઝરતા-તરબતર ચીકાશવાળા બિંદુવાળા ભોજનને કરનારો ન હોય. અર્થાત્ આવી રસવાળી વસ્તુને ખાનાર ન હોય આ પાંચમું સ્થાન. * (૬) અતિમાત્રાહારવર્જન : લૂખા પણ પાણી અને ભોજનનો માત્રાથી વધારે આહાર કરે નહીં. અહીં ઉદરને છ ભાગ વડે વહેંચવો. તેમાં અર્ધ = ત્રણ ભાગ વ્યંજન = શાક. છાશ આદિ સહિત ચોખા, મગ વગેરે અન્નના કરવા, અને દ્રવ્ય પાણીના બે ભાગ કરવા અને એક ભાગ વાયુનો પ્રચાર થાય – ફરી શકે તેના માટે ઓછો કરવો. અર્થાત્ ખાલી રાખવો. એવી રીતે પ્રમાણના અતિક્રમ વડે આહાર કરનાર હોય નહીં. ઉત્સર્ગથી ખાદ્ય-સુખડી મેવો વગેરે અને સ્વાદ્ય-લવિંગ, સોપારી, એલચી વગેરે આ બંને સાધુઓને યોગ્ય નથી. બંને વસ્તુનું સાધુઓને અયોગ્યપણું જાણવું. આ છઠું સ્થાન છે. (૭) પૂર્વક્રીડિતાસ્મરણ :- ગૃહસ્થાવસ્થામાં કરેલ સ્ત્રી સંબંધી સંભોગના અનુભવને અને જુગારાદિ રમવારૂપ ક્રીડાને યાદ કરે નહીં. આ સાતમું સ્થાન છે. (૮) શબ્દાદિ અનનુપાતિત્વમ્ - મર્મ બોલેલ આદિ રાગના કારણરૂપ એવા સ્વભાવવાળો તે શબ્દાનુપાતી, એવી રીતે રૂપાનુપાતી, ખ્યાતિ-શ્લોકાનુપાતી એવા શબ્દાદિ બોલે નહીં. આ આઠમું સ્થાન છે. (૯) સાતસુખાપ્રતિબદ્ધત્વ :- સાતા નામની પુણ્ય પ્રકૃતિથી સૌખ્ય-ગંધ, રસ, સ્પર્શરૂપ વિષયથી પ્રાપ્ત થવા યોગ્ય સુખમાં બ્રહ્મચારી તત્પર હોય નહીં. અહીં ઉપશમથી ઉત્પન્ન થતા સુખમાં પ્રતિબદ્ધ બંધાયેલાનો નિષેધ છે. (અર્થાત્ સાધુઓને સાત = ઉપશમથી થતું જે સુખ તેમાં નિષેધ નથી.) તેમ સમજવું. આ પ્રમાણે આ નવમું સ્થાન છે. આ રીતે બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ છે. ગુપ્તિઓ = રક્ષાના પ્રકારો (વાડ) છે. ૨૦૪ll सम्यग्जीवादिपदार्थविज्ञाने ब्रह्मचर्यस्य निष्पत्तेः पदार्थविभागमाहजीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा नव सत्पदार्थाः ॥२०५॥ जीवेति, सद्भताः पदार्थाः सत्पदार्थाः पारमार्थिकवस्तूनीत्यर्थः, सुखज्ञानोपयोगलक्षणो जीवः, ज्ञानदर्शनसुखादिपर्यायवानित्यर्थः, तेन सिद्धानामपि सङ्ग्रहः, न तु दशविधप्राणधारी सिद्धे तदभावात्, तद्विपरीतोऽजीवो रूप्यरूपिस्वरूपः, पुद्गला रूपवन्तोऽजीवाः, धर्मादयोऽरूपिणोऽजीवाः । पुण्यं शुभप्रकृतिरूपं कर्म, पापं तद्विपरीतम्, आश्रूयते गृह्यते कर्मानेनेत्याश्रवः शुभाशुभकर्मादानहेतुः । संवरो गुप्त्यादिभिराश्रवनिरोधः, विपाकात्तपसा वा कर्मणां देशतः क्षपणा निर्जरा, आश्रवगृहीतस्य कर्मण आत्मना संयोगो बन्धः, कृत्स्नकर्मक्षयादात्मनः स्वात्मन्यवस्थानं मोक्षः । ननु जीवाजीवव्यतिरिक्ताः पुण्योदयो न
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy