________________
३७२
अथ स्थानमुक्तासरिका
- ત્યાર પછી તરત જ પાંચમા સમયે જેમ કહેલ છે તેનાથી પ્રતિલોમ = ઊલટા ક્રમથી મંથાનના આંતરાઓને સંહરે છે. કર્મસહિત જીવના પ્રદેશોને સંકોચે છે.
છ સમયે મંથાનને સંહરે છે. ઘનતર અતિશય-સંકોચથી સાતમે સમયે કપાટને સંહરે છે. દંડની અંદર સંકોચ કરવાથી આઠમે સમયે દંડને સંહરીને શરીરમાં રહેલ જ (પૂર્વની જેમ) थाय छे. - તેમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિકના પ્રયોગવાળો આ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિકમિશ્ર યોગવાળા હોય છે. ત્રીજા, ચોથા તથા પાંચમા સમયમાં કાર્પણ શરીરના યોગવાળા હોય છે. આ ત્રીજા, ચોથા તથા પાંચમા આ ત્રણ સમયમાં જીવ અવશ્ય અનાહારક હોય છે. પ્રયોજેનનો અભાવ હોવાથી વચન અને મનોયોગના પ્રયોગથી તો રહિત હોય છે. આ પ્રમાણે આઠ સમયવાળો કેવલી સમુદ્યાત છે. પરંતુ બીજા (સમુદ્યાત) નહીં. ॥२०२।।
केवली च ब्रह्मचारिविशेष एवेति ब्रह्मचर्यप्रतिपादकनवाध्ययनान्याचारप्रथमश्रुतस्कन्धरूपाण्याचष्टे
शस्त्रपरिज्ञालोकविजयशीतोष्णीयसम्यक्त्वलोकसारधूतविमोहोपधानश्रुतमहापरिज्ञा नव ब्रह्मचर्याणि ॥२०३॥ ___ शस्त्रपरिज्ञेति, शस्त्रं द्रव्यभावभेदादनेकविधम्, जीवविघातनिमित्तस्य तस्य परिज्ञाज्ञानपूर्वकं प्रत्याख्यानं यत्र वर्ण्यते सा शस्त्रपरिज्ञा, रागद्वेषलक्षणस्य भावलोकस्य विजयो निराकरणं यत्र स लोकविजयः, अनुकूलान् परिषहान् शीतान् प्रतिकूलांश्चोष्णानाश्रित्य यत्कृतं तच्छीतोष्णीयम्, सम्यक्त्वमचलं विधेयं न तापसादीनां कष्टतप:सेविनामष्टगुणैश्वर्यमुद्वीक्ष्य दृष्टिमोहः कार्य इति प्रतिपादनपरं सम्यक्त्वम्, अज्ञानाद्यसारत्यागेन लोकसाररत्नत्रयोद्युक्तेन भाव्यमित्येवमर्थं लोकसारः, धूतं सङ्गानां त्यजनं तत्प्रतिपादकं धूतम्, मोहसमुत्थेषु परीषहोपसर्गेषु प्रादुर्भूतेषु विमोहो भवेत्तानू सम्यक् सहेतेति यत्राभिधीयते स विमोहः, महावीरसेवितस्योपधानस्य तपसः प्रतिपादकं श्रुतमुपधानश्रुतमिति, महती परिज्ञा-अन्तक्रियालक्षणा सम्यग्विधेयेति प्रतिपादनपरं महापरिक्षेति नव ब्रह्मचर्याणि, ब्रह्म कुशलानुष्ठानं तच्च तच्चर्यमासेव्यञ्च ब्रह्मचर्य-संयमः, तत्प्रतिपादकाध्ययनानि आचारप्रथमश्रुतस्कन्धप्रतिबद्धानि ब्रह्मचर्याणीति ॥२०३॥
કેવલી ભગવંત બ્રહ્મચારી વિશેષ જ હોય છે તેથી બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરનાર નવ અધ્યયનો આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધરૂપ છે તેને કહે છે -