________________
३७०
अथ स्थानमुक्तासरिका
બાદર સંપરાય સ્વરૂપ સરાગ સંયમ. (૫) પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય વીતરાગ સંયમ. (૬) અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય વીતરાગ સંયમ. (૭) પ્રથમ સમય ક્ષપક વીતરાગ સંયમ. (૮) अप्रथम समय क्षय वीतराग संयम ॥२००
संयमसिद्धिश्च शुभानुष्ठानेष्वप्रमादित्वाद्भवतीत्यप्रमादस्थानान्याह—
अश्रुतधर्मश्रवणाय श्रुतधर्मपरिपाकाय संयमेनपापकर्मविशोधनाय प्राक्कर्मणां तपसा निर्जरायै परिजनसङ्ग्रहाय शैक्षस्याचारगोचरग्रहणतायै ग्लानस्य वैयावृत्त्य - करणायाधीकरणस्योपशमनाय च पराक्रमो विधेयः ॥ २०९ ॥
अश्रुतेति, अनाकर्णितानां श्रुतधर्माणां सम्यक् श्रवणायाभ्युत्थातव्यं न प्रमादः कार्यः, श्रुतानाञ्चाविच्युतिस्मृतिवासनाविषयीकरणाय पापानां कर्मणां संयमेन विशुद्धिकरणाय, प्राचीनानाञ्च कर्मणां तपसा विशोधनाय अनाश्रितस्य शिष्यवर्गस्य संग्रहणायाभिनवप्रव्रजितमाचारो ज्ञानादिविषयः पञ्चविधो गोचरश्च भिक्षाचर्या तौ ग्राहयितुं ग्लानस्याग्लानभावेन वैयावृत्त्यकरणायाधिकरणस्य विरोधस्योपशमनाय चाभ्युत्तिष्ठेत् ॥२०१॥
સંયમની સિદ્ધિ શુભ અનુષ્ઠાનોમાં અપ્રમાદીપણાથી થાય છે. તેથી અપ્રમાદના સ્થાનો उहे छे.
(૧) નહીં સાંભળેલા શ્રુતધર્મોને સારી રીતે સાંભળવા માટે ઉઘત રહેવું જોઈએ. પણ પ્રમાદ ન કરવો જોઈએ, (૨) સાંભળેલા શ્રુતધર્મોની અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનારૂપ વિષય કરવા માટે, (૩) સંયમ વડે પાપકર્મોની વિશુદ્ધિ કરવા માટે, (૪) તપ વડે જૂના કર્મોની વિશુદ્ધિ-નિર્જરા માટે, (૫) આશ્રય નહીં કરેલ તેવા શિષ્યવર્ગના સંગ્રહ માટે અનાશ્રિત શિષ્યોની ઉપસંપદા માટે, (૬) નવા દીક્ષિતને જ્ઞાનાદિ પાંચ આચાર અને ભિક્ષાચર્ચાનો વિષય તે બંને ગ્રહણ કરાવવા માટે, (૭) ગ્લાન-બીમારની અગ્લાનપણે - ખેદ રહિત સેવા-વૈયાવૃત્ય કરવા માટે-તત્પરતાથી વૈયાવૃત્ય કરવા માટે, (૮) ઝઘડા વગેરે વિરોધની શાંતિ માટે અધિકરણ (વિરોધ)ની ઉપશાંતિ માટે પરાક્રમ કરવું જોઈએ. અર્થાત્ ઉઘત રહેવું જોઈએ. તત્પર રહેવું જોઈએ. I૨૦૧
एवंगुणविशेषविशिष्टोऽप्रमादी कश्चित्केवलीभूत्वा वेदनीयादिकर्मस्थितीनामायुष्कस्थित्या समीकरणाय केवलिसमुद्धातं करोतीति तमाह
दण्डकपाटमन्थानलोकपूरणकरणलोकपूरणमन्थानकपाटदण्डोपसंहरणान्यष्टसामयिकानि
1
केवलिसमुद्घातः ॥२०२॥
दण्डेति, समुद्धातं प्रारभमाणः प्रथममेवान्तमौहूर्त्तिकमुदीरणावलिकायां कर्मप्रक्षेपव्यापाररूपमावर्जीकरणं प्रथममेवाभ्येति ततः समुद्वातं गच्छति तत्र च प्रथमसमये