________________
स्थानांगसूत्र
સ
प्रथमेति, संयमश्चारित्रं सरागवीतरागभेदाद्विप्रकारम्, सरागो द्विधा सूक्ष्मबादर- कषायभेदात्, पुनस्तौ प्रथमाप्रथमसमयभेदाद्विधा, एवं चतुर्धा सरागसंयमः, तत्र प्रथमः समयः प्राप्तौ यस्य स प्रथमसमयः सूक्ष्मः किट्टीकृतः सम्परायः कषायः संज्वलनलोभलक्षणो वेद्यमानो यस्मिन् तथा सहरागेन-अभिष्वंगलक्षणेन यः स सरागः, स एव संयमः तथा च कर्मधारये प्रथमसमयसूक्ष्मसम्परायसरागसंयम इत्येकः, द्वितीयोऽप्रथमसमयविशेषित इति । बादरा अकिट्टीकृताः सम्परायाः संज्वलनक्रोधादयो यस्मिन् स बादरसम्पराय इति । वीतरागसंयमस्तु श्रेणिद्वयाश्रयणाद्द्द्विविधः, प्रथमाप्रथमसमयभेदेनैकैको द्विविध इति चतुर्विधः, सामस्त्येन નાદ્ધેત્તિ ૨૦૦॥
३६९
જ્ઞાનીઓના પ્રક્રમથી સંયમીઓનું કહે છે.
સંયમ એટલે ચારિત્ર, સરાગસંયમ અને વીતરાગ સંયમના ભેદથી બે પ્રકારે છે. સરાગ સંયમ બે પ્રકારે છે. સૂક્ષ્મકષાય અને બાદરકષાય. તે બંનેના બે ભેદ છે.
(૧) પ્રથમ સમય સૂક્ષ્મકષાય સરાગ સંયમ. (૨) અપ્રથમ સમય સૂક્ષ્મકષાય સાગ સંયમ. (૩) પ્રથમ સમય બાદરકષાય સરાગ સંયમ. (૪) અપ્રથમ સમય બાદરકષાય સરાગ સંયમ.
આ પ્રમાણે ચાર પ્રકારે સરાગ સંયમ છે. તેમાં પ્રથમ સમય (સંયમની) પ્રાપ્તિમાં છે જેનો તે પ્રથમ સમય સંયમ, સૂક્ષ્મ-કિટ્ટીકૃત કિટ્ટીકરાયેલ સૂક્ષ્મખંડ રૂપે કરેલ, સંપરાય-કષાય, સંજ્વલન લોભલક્ષણ વેદાય છે જે સંયમમાં તે સૂક્ષ્મ સંપરાય. તેમજ રાગસહિત જે સંયમ તે સરાગ સંયમ. તથા કર્મધા૨ય સમાસમાં (૧) પ્રથમ સમય સૂક્ષ્મસં૫રાય સ્વરૂપ સરાગ સંયમ એ પ્રમાણે એકને. (૨) અપ્રથમસમય સૂક્ષ્મ સંપરાય સ્વરૂપ સરાગસંયમ એ પ્રમાણે બીજો ભેદ. ચૂર્ણરૂપે નહીં કરાયેલા, કષાયો-સંજ્વલન ક્રોધાદિ જેમાં (જે સંયમમાં) તે બાદર સંપરાય. (૧) પ્રથમ સમય બાદર સંપરાય સ્વરૂપ સરાગ સંયમ. (૨) અપ્રથમ સમય બાદર સંપરાય સ્વરૂપ સરાગ સંયમ.
બાદર =
વીતરાગ સંયમ તો બે શ્રેણિના આશ્રયથી બે પ્રકારે છે. ઉપશમ શ્રેણિના બે ભેદ – (૧) પ્રથમ સમય સૂક્ષ્મસં૫રાય વીતરાગ સંયમ. (૨) અપ્રથમ સમય બાદરસંપરાય વીતરાગ
સંયમ.
=
ક્ષપક શ્રેણિના બે ભેદ - (૧) પ્રથમ સમય ક્ષપક વીતરાગ સંયમ. (૨) અપ્રથમ સમય ક્ષપક વીતરાગ સંયમ. બધા મળીને કુલ આઠ ભેદ છે.
(૧) પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સ્વરૂપ સરાગ સંયમ. (૨) અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સ્વરૂપ સરાગ સંયમ. (૩) પ્રથમ સમય બાદર સંપરાય સ્વરૂપ સરાગ સંયમ. (૪) અપ્રથમ સમય