________________
स्थानांगसूत्र
३५७
(૨) પરિચિત સૂત્રતા (૩) વિચિત્ર સૂત્રતા :- સ્વ સમય (સિદ્ધાંત) આદિના ભેદથી વિચિત્ર
સૂત્રતા.
(૪) ઘોષવિશુદ્ધિકરતા :- ઉદાત્ત આદિના જ્ઞાનથી ઘોષ (ઉચ્ચાર) ની વિશુદ્ધિ કરવાપણું. (૩) શરીર સંપત્ ઃ- શરીરનું યોગ્ય પ્રમાણ અને સંપૂર્ણ અવયવાદિ.
(૧) આરોહ પરિણાહયુક્તતા :- યોગ્ય લંબાઈ અને પહોળાઈ. (૨) અનયત્રયતા :અલજ્જનીય અંગપણું.
(૩) પરિપૂર્ણ ઇન્દ્રિયતા :- પરિપૂર્ણ ઇન્દ્રિયપણું. (૪) સ્થિર સંહનનતા ઃ- સ્થિર સંઘયણપણું. (૪) વચન સંપત્ ઃ- વચન સંપન્ ચાર પ્રકારે છે.
(૧) આર્દ્રયવચનતા (૨) મધુરવચનતા. (૩) અનિશ્રિતવચનતા મધ્યસ્થપણું (૪) અસંદિગ્ધવચનતા નિઃસંદેહ વચનતા.
(૫) વાચના સંપત્ :- ચાર પ્રકારે છે.
(૧) શિષ્યની યોગ્યતા જાણીને ઉદ્દેશન કરવું. (૨) પાકી બુદ્ધિવાળો શિષ્ય જાણીને સમુદ્દેશન
કરવું.
(૩) પરિનિર્વાયવાચના - પૂર્વે આપેલ આલાપકોને પરિપક્વ કરાવીને શિષ્યને ફરીથી સૂત્ર આપવું. (૪) અર્થ નિર્યાપણા :- પૂર્વાપરની સંગતિ વડે અર્થની ગમનિકા - વિચારણા કરાવવી.
(૬) મતિ સંપત્ ઃ- અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના ભેદથી ચાર પ્રકારે છે.
:
(૭) પ્રયોગ સંપત્ ઃ- ચાર પ્રકારે છે. પ્રયોગ એટલે વાદનો વિષય.
(૧) વાદાદિ સામર્થ્યના વિષયમાં પોતાની શક્તિનું પરિક્ષાન.
(૨) પુરૂષ પરિજ્ઞાન - વાદિ વગેરેનો ક્યો નય (મત) છે તેનું જ્ઞાન. (૩) ક્ષેત્ર પરિશાન(૪) વસ્તુનું પરિજ્ઞાન - અહીં વસ્તુ એટલે વાદના સમયમાં રાજા, અમાત્ય વગેરેનું જ્ઞાન. (૮) સંગ્રહ પરિક્ષા :- સંગ્રહ એટલે સ્વીકારવું. તેમાં પરિક્ષા = જ્ઞાન. તે પણ ચાર પ્રકારે છે. (૧) બાલાદિને યોગ્ય ક્ષેત્રના વિષયવાળી. (૨) પીઠ, ફલક આદિના વિષયવાળી. (૩) યથાસમયે સ્વાધ્યાય અને ભિક્ષાના વિષયવાળી. (૪) યથોચિત વિનયના વિષયવાળી. 1196811
पुनरपि तस्यैव स्वरूपमालोचनयोग्यं तथाऽऽलोचकसाधुस्वरूपमाह
आचाराधारव्यवहारज्ञाऽपव्रीडकप्रकार्यपरिश्राविनिर्यापकापायदर्शिनो ऽनगारा आलोचनादानयोग्याः, जातिकुलविनयज्ञानदर्शनचारित्रसम्पन्नक्षान्तदान्ता अनगारा दोषालोचनार्हाः ॥१९५॥