________________
स्थानांगसूत्र
ઉત્તર :- આયુષ્યનું પ્રધાનપણું બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયનો ઉદય થયે છતે જાતિ વગેરે નામ કર્મનો ઉદય થાય છે અને નારકાદિ ભવનો ઉપગ્રાહક આયુષ્ય જ છે. કહ્યું છે કે- નારકાયુના અનુભવ રૂપ પ્રથમ સમયમાં જ નારક કહેવાય છે અને તેના સહચારી પંચેન્દ્રિય જાતિ વગેરે નામકર્મોનો પણ ઉદય થાય છે.
અહીં આયુષ્યના બંધનો નિક્ષેપ કરે છતે જે પવિધપણું કહ્યું તે આયુષ્ય બંધના અભિન્નપણાથી અને બંધાયેલને જ આયુષ્યનો વ્યપદેશ છે. બંધાયેલ જ વ્યપદેશનો વિષય છે. માટે આયુષ્ય બંધના છ પ્રકાર કહ્યા છે. આ જ પ્રકારનો આયુષ્યનો બંધ નરકથી લઈને વૈમાનિક સુધીનાઓને होय छे.
નારકો અવશ્ય છ મહિનાનું આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. એ જ પ્રમાણે અસુરકુમારાદિથી સ્વનિતકુમાર સુધીના બાંધે છે. તેવી રીતે નૈરયિકો, દેવો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યો-યુગલીકો પોતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નિરૂપક્રમ આયુષ્યવાળા તિર્યંચ, મનુષ્યો (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા) પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે તથા બાકીના સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અથવા નવમે કે સત્તાવીશમે ભાગે પરભવનું આયુષ્ય બાંધે છે. /૧૮ના
अथ गणापक्रमकारणानि सप्त प्राह
सर्वेषां केषाञ्चिद्वा धर्माणामभिरुचिविचिकित्सादानेभ्य एकाकिविहारप्रतिमामुपसम्पद्य विहारायं च गणापक्रमः प्रज्ञप्तः ॥१८१॥
सर्वेषामिति, प्रयोजनभेदेन गणान्निर्गमस्तीर्थकरादिभिः प्रज्ञप्तः, तद्यथा-सर्वेषां धर्माणां निर्जराहेतुभूतानां श्रुतभेदानां सूत्रार्थोभयविषयाणामपूर्वग्रहणविस्मृतसन्धानपूर्वाधीतपरावर्तनरूपाणां क्षपणवैयावृत्त्यरूपाणां चारित्रभेदानाञ्चाभिरुचिश्चिकीर्षा तत्प्रयोजनेनेत्येकं स्थानं बहुश्रुतादिसामग्र्यभावेन स्वगण एतेषामसंपत्तेः परगणे सम्पत्तेश्च गुरूनापृच्छय गच्छानिर्गच्छेत् । तथा केषाञ्चिदेव श्रुतधर्माणां चारित्रधर्माणां वा चिकीर्षया न तु सर्वेषामिति द्वितीयम् । एवं सर्वधर्मविषयसंशयापनोदनाय स्वगणादपक्रमणमिति तृतीयम्, केषाञ्चिद्धर्मविषयसंशयव्यपोहायेति चतुर्थम्, अन्येभ्यः सर्वेषां धर्माणां दानाय स्वगणे पात्राभावादिति पञ्चमम्, केषाञ्चिद्धर्माणां दानायेति षष्ठम तथैकाकिनो गच्छनिर्गतस्य जिनकल्पिकादितया यो विहारोविचरणं तस्य या प्रतिमा-प्रतिज्ञा तामङ्गीकृत्य विहर्तुमिति सप्तमम् । इह सर्वत्र स्वगुरुं पृष्ट्वैव विसर्जितेनापक्रमितव्यम्, उक्तकारणवशात् पक्षादिकालात् परतोऽविसर्जितो-ऽपि गच्छेन्निष्कारणन्तु गणापक्रमणं न विधेयमिति ॥१८१।।