________________
स्थानांगसूत्र
३२५
(४) त५ :- अनशन (५) दाम :- सनहिनो वाम
(૬) પૂજા સત્કાર :- સ્તુત્યાદિ પૂજા પૂર્વક સત્કાર તે વસ્ત્રાદિ વડે અભ્યર્ચન અથવા પૂજાને વિષે આદર તે પૂજાસત્કાર.
આ છ એ અશુભના અનુબંધ માટે થાય છે.
વળી જે આત્મવાનું છે - સ્વ સ્વરૂપમાં રહેલ છે તેને આ હિત માટે જ થાય છે કારણ કે उपायथी रहित छ. ॥१७२॥
सकर्मणा दिक्ष्वेव गत्यादय इत्याहपूर्वपश्चिमदक्षिणोत्तरोर्ध्वाधोदिग्भिर्जीवानां गत्यादिः प्रवर्त्तते ॥१७३॥
पूर्वेति, षट्स्थानकानुरोधेन विदिशोऽविवक्षिताः, आभिः षड्भिर्दिग्भिः जीवानां गति:उत्पत्तिस्थानगमनं प्रवर्तते, तेषामनुश्रेणिगमनात्, एवमागतिव्युत्क्रान्त्याहारवृद्धिनिवृद्धिविकुर्वणागतिपर्यायसमुद्धातकालसंयोगदर्शनाभिगमज्ञानाभिगमजीवाभिगमाजीवाभिगमा वाच्या: किन्तु गत्यागती प्रज्ञापकस्थानापेक्षिण्यौ प्रसिद्ध एव, व्युत्क्रान्तिः-उत्पत्तिस्थानप्राप्त्स्योत्पादः, सापि ऋजुगतौ षट्स्वेव दिक्षु, आहारः प्रतीतः, सोऽपि षट्स्वेव दिक्षु, एतद्वयवस्थितप्रदेशावगाढपुद्गलानामेव जीवेन स्पर्शनात्, स्पृष्टानामेव चाहरणात्, तथा शरीरस्य वृद्धिः, निवृद्धिर्हानिः, तस्यैव विकुर्वणा-वैक्रियकरणं गतिपर्यायो गमनमात्रं न परलोकगमनरूपः, तस्य गत्यागतिग्रहणेनोक्तत्वात्, समुद्धातो वेदनादिकः सप्तविधः, कालसंयोग:-समयक्षेत्रमध्ये आदित्यादिप्रकाशसम्बन्धलक्षणः, दर्शनं सामान्यग्राही बोधः, तच्चेह गुणप्रत्ययावध्यादिप्रत्यक्षरूपं तेनाभिगमो वस्तुनः परिच्छेदस्तत्प्राप्तिर्वा दर्शनाभिगमः, एवं ज्ञानाभिगमोऽपि, जीवाभिगम:सत्त्वाधिगमो गुणप्रत्ययावध्यादिप्रत्यक्षतः, अजीवाभिगमः-तथैव पुद्गलास्तिकायाद्यधिगम इंति पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मानुष्याणाममी गत्यादयः सामस्त्येन ज्ञेयाः ॥१७३॥
કર્મવાળા જીવોની દિશાઓને વિષે જ ગત્યાદિ હોય છે માટે દિશાઓ અને તેઓને વિષે ગતિ વગેરેને પ્રરૂપતા કહે છે.
છ સ્થાનના અનુરોધથી વિદિશાઓની વિવક્ષા કરી નથી. માટે પૂર્વ પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધો આ છ જ દિશાઓ કહેલી છે. છ દિશાઓ વડે જીવની ગતિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાન પ્રત્યે જવું પ્રવર્તે છે. કેમકે તેઓનું અનુશ્રેણી - સમશ્રેણી વડે ગમન છે. ___ मा प्रभारी मात, व्युत्तान्ति, मार, शरीरनी वृद्धि, निवृद्धि, विवu, ति ५याय, સમુદ્યાત, કાળસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ, અજવાભિગમાદિ જાણવા કહેવા યોગ્ય છે.