________________
स्थानांग
३११
બહુ છેદ અને શબલ દોષથી યુક્ત અર્થાત્ સર્વ છેદ અને દેશ છેદને યોગ્ય અતિચાર વડે ઉત્પન્ન થયેલ શબલત્વ દોષ યુક્ત તેથી કુત્સિત.
ઉત્તરગુણની પ્રતિ સેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત શીલવાળા તે કુશીલ તેના બે-ભેદ છે. (૧) પ્રતિસેવન કુશીલ, (૨) કષાય કુશીલ.
(૧) પ્રતિસેવન કુશીલ : જે નિર્પ્રન્થપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબુમાં નહીં રાખનાર, કોઈપણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા, અને અભિગ્રહાદિરૂપ ઉત્તરગુણને વિષે વિરાધના કરતા થકા સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે પ્રતિસેવના કુશીલો છે.
(૨) કષાય કુશીલ : જે સત્સંયતોને પણ ક્વચિત્ સંજવલન કષાયો ઉદીરાય છે અર્થાત્ કષાયો કરે છે તે કષાય કુશીલો છે.
(૪) નિગ્રન્થ : મોહનીય કર્મરૂપ ગ્રન્થથી નીકળેલ તે નિર્પ્રન્થ. તે ક્ષીણ કષાય અથવા ઉપશાંત મોહ (કષાય) હોય છે.
(૫) સ્નાતક : સમસ્ત ઘાતીકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી સ્નાન કરેલની જેમ સ્નાત-ન્હાયેલો તે જ સ્નાતક. તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે. ૧૬૦
उपधिविशेषाश्रयेणाह -
जाङ्गमिकभाङ्गिकसानकपोतकत्वङ्मयानि वस्त्राणि साधूनां योग्यानि औणिकौष्ट्रिकसानकबल्वजमौञ्जानि रजोहरणानि च ॥१६१॥
"
जाङ्गमिकेति जङ्गमास्त्रसास्तदवयवनिष्पन्नं कम्बलादिजाङ्गमिकम्, भङ्गा-अतसी तन्मयं भाङ्गिकम्, सनसूत्रमयं सानकम्, कार्पासिकं पोतकम्, वृक्षत्वङ्मयञ्च वस्त्र साधूनां साध्वीनाञ्च धारयितुमासेवितुं वा युज्यते, उत्सर्गतस्त्वमहामूल्ये कार्पासिकणिके एव ग्राह्ये, महामूल्यता च पाटलीपुत्रीयरूपकाष्टादशकादारभ्य रूपकलक्षं यावदिति । रजो ह्रियते - अपनीयते येन तद्रजोहरणम्, तदप्यविलोममयमुष्ट्रलोममयं सनसूत्रमयं बल्वजस्तृणविशेषस्तस्य कुट्टितत्वङ्मयं मुञ्जः शरपर्णी तन्मयं योग्यं भवति, औत्सर्गिकं रजोहरणं पट्टनिषद्याद्वययुक्तमापवादिकमनावृतदण्डम्, निर्व्याघातिकमौणिकदशकं व्याघातिकन्त्वितर
દ્વિતિ ॥૬॥
ઉપધિ વિશેષનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
જંગમ, ત્રસ જીવોથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર તે જાંગમિક કંબલાદિ.
ભાંગિક : ભંગા-અતસી અને અતસીમય વસ્ત્ર તે ભાંગિક.