________________
३०८
अथ स्थानमुक्तासरिका
(3) मायार्य, उपाध्याय ४ श्रुतना पायो-७देश, मध्ययन रोने विस्म२९॥ न થવાથી હૃદયમાં ધારે છે તે શ્રુત પર્યાયોને યથાવસરે સાધુઓને ભણાવતો નથી. ગણ પ્રત્યે ઓચાર્યનું અવિનીતપણું હોવાથી, સુખમાં લંપટપણું હોવાથી અથવા મંદપ્રજ્ઞાવાળો હોવાથી ५७नाणे छ. भात्रीहुँ ॥२९॥ छ...
(૪) ગણમાં વર્તમાન, આચાર્ય, ઉપાધ્યાય સ્વગચ્છની અને પરગચ્છની સાધ્વીઓને વિષે તેવા પ્રકારના અશુભ કર્મના વશવર્તિપણાને લઈને સકલ કલ્યાણના આધારભૂત સંયમરૂપ મહેલના મધ્યથી બહાર લેશ્યાઅંતઃકરણ જેનું તે બહિર્લેશ્ય અર્થાત્ આસક્ત થાય છે. આ પ્રમાણે તે ગણથી નીકળે છે. આ ચોથું કારણ છે.
(૫) તે આચાર્યાદિના મિત્ર અને સ્વજન વર્ગ કોઈ પણ કારણથી ગચ્છથી નીકળેલ હોય આ કારણથી તે મિત્ર અને સ્વજનના સંગ્રહાદિને માટે ગચ્છથી નીકળવું કહેલ છે. સંગ્રહ-તેઓનો સ્વીકાર અને ઉપગ્રહ-વસ્ત્રાદિ વડે સહાય આ પાંચમું કારણ છે. I/૧૫૮
जीवाजीवाश्रयेणाहद्रव्यतः क्षेत्रतः कालतो भावतो गुणतश्च धर्मास्तिकायादयः ॥१५९॥
द्रव्यत इति, धर्माधर्माकाशजीवपुद्गलाः पञ्चास्तिकायाः, तत्र धर्मास्तिकायो द्रव्यादितः पञ्चधा, द्रव्यतामधिकृत्यायमेकः, क्षेत्रमाश्रित्य लोकप्रमाणः, कालापेक्षया ध्रुवः, यतः कदापि नासीदिति न, न भवतीति न, न भविष्यतीति न, किन्तु अभूद्भवति भविष्यति च । भावापेक्षया वर्णगन्धरसस्पर्शशून्यः, गुणापेक्षया च गतिपरिणामिनां जीवपुद्गलानां सहकारितया गमन उपकारकत्वम् । एवमधर्मास्तिकायोऽपि, परन्तु गुणतः स्थितिपरिणामिनां जीवपुद्गलानां स्थितावुपकारकर्तृत्वम् । आकाशास्तिकायः क्षेत्रतो लोकालोकप्रमाणः, गुणतोऽवगाहनागुणः, शेषं पूर्ववत् । जीवास्तिकायो द्रव्यतोऽनन्तः जीवानां प्रत्येकं द्रव्यत्वात् क्षेत्रतो लोकप्रमाणः, कालतो नित्यः, भावतोऽमूर्तश्चेतनावान्, गुणतः साकारानाकारभेदोपयोगगुणः, पुद्गलास्तिकायोऽपि द्रव्यतोऽनन्तानि द्रव्याणि क्षेत्रतो लोकप्रमाणः, कालतो नित्यो भावतो वर्णगन्धरसस्पर्शवान् गुणतश्चौदारिकशरीरादितया ग्राह्यत्वात्, वर्णादिमत्तयेन्द्रियग्राह्यत्वाद्वा ग्रहणरुपगुणवानिति ॥१५९॥
હવે જીવ અને અજીવને આશ્રયીને (તેના ધર્મો) કહેવાય છે.
ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલો આ પાંચ અસ્તિકાય છે. તેમાં ધર્માસ્તિકાય દ્રવ્યાદિથી પાંચ પ્રકારે છે.
દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે.