SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३०७ तस्यैव गणान्निर्गमनकारणान्याह गणे आज्ञाया धारणाया वा सम्यगप्रयोक्ता यथाज्येष्ठं कृतिकर्मणो विनयस्य वा सम्यगप्रयोक्ता यथावसरं श्रुतपर्यायाणां सम्यगननुप्रवाचयिता स्वपरगणसम्बन्धिनिर्ग्रन्थ्यां बहिर्लेश्यः, सुहृदादिकृतगणापक्रमणश्चाचार्योपाध्यायो गणादपक्रामेत् ॥ १५८॥ गण इति, आचार्योपाध्यायस्याचार्योपाध्याययोर्वा गच्छान्निर्गमः कारणैरेभिर्भवेत्, सहि गच्छविषये योगेषु प्रवर्त्तनलक्षणामाज्ञामविधेयेभ्यो निवर्त्तनलक्षणां धारणां यथौचित्यं यदा न प्रयोजयति, इदमुक्तं भवति दुर्विनीतत्वाद्गणस्य ते प्रयोक्तुमशक्नुवन् गणादपक्रामति कालिकाचार्यवदित्येकम् । तथा गणविषये यथाज्येष्ठं कृतिकर्म तथा विनयं नैव सम्यक्प्रयोक्ता भवति, आचार्यसम्पदा साभिमानत्वात्, यतः आचार्येणापि प्रतिक्रमणक्षामणादिषु उचितानामुचितविनयः कर्त्तव्य एवेति द्वितीयम् । तथाऽसौ यान् श्रुतपर्यायप्रकारानुद्देशकाध्ययनादीन् धारयति हृद्यविस्मरणतस्तान् यथावसरे गणं सम्यक्पाठयिता न भवति, तस्याविनीतत्वात् सुखलम्पटत्वान्मन्दप्रज्ञत्वाद्वाचार्यस्येति गणादपक्रामतीति तृतीयम् । तथाऽसौ गणे वर्त्तमानः स्वगणसम्बन्धिन्यां परगणसम्बन्धिन्यां वा निर्ग्रन्थ्यां तथाविधाशुभकर्मवशवर्त्तितया सकलकल्याणाश्रयसंयमसौधमध्याद्बहिः लेश्या - अन्तःकरणं यस्यासौ बहिर्लेश्य आसतो भवतीत्यर्थः सगणादपक्रामति इति चतुर्थम् । सुहृत्स्वजनवर्गः तस्याचार्यादेः कुतोऽपि कारणाद्गणादपक्रामेत् अतस्तस्य संग्रहाद्यर्थं गणादपक्रामेदिति पञ्चमम् ॥ १५८॥ આચાર્યના ગણને વિષે અતિશયો કહ્યા. હવે તેના જ અતિશયથી વિપર્યભૂત ગણથી નિકળવાના કારણો કહે છે. આચાર્ય, ઉપાધ્યાયનું અથવા આચાર્ય અને ઉપાધ્યાયનું ગચ્છથી નીકળવું તે ગણાપક્રમણ उहेतुं छे. खा झरशोथी गच्छनी, जहार नीजवानुं थाय छे. ते झरशो.... (૧) આચાર્ય, ઉપાધ્યાય ગણના વિષયના યોગોને પ્રવર્ત્તનરૂપ આજ્ઞાએ અથવા નહીં કરવાને યોગ્યને વિષે નિવર્ઝનરૂપ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા તે બંનેમાં થતાં નથી. અહીં તાત્પર્ય એ છે કે - સાધુ સમુદાયના દુર્તિનીતપણાથી આચાર્ય, ઉપાધ્યાયો યોગાદિમાં તેઓને જોડવા માટે અશક્ત થયા થકા ગણથી નીકળે છે. કાલિકાચાર્યની જેમ. આ એક કારણ. (૨) ગણના વિષયમાં યથારાત્વિકપણાએ - યથાજયેષ્ઠ દીક્ષા પર્યાયાદિ વડે મોટા પ્રત્યે કૃતિકર્મ તથા વિનયને સારી રીતે પ્રયુંજનાર થતો નથી. કારણ કે આચાર્યની સંપદા વડે અભિમાનથી યુક્ત હોય. આ કારણથી આચાર્યે પણ પ્રતિક્રમણ ક્ષામણાદિને વિષે ઉચિત મુનિઓનો ઉચિત વિનય કરવો જ જોઈએ. આ બીજું કારણ.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy