SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ अथ स्थानमुक्तासरिका વાચનાની મર્યાદા આ પ્રમાણે છે. ત્રણ વર્ષની દીક્ષાવાળાને આચાર પ્રકલ્પ – નિશીથ સૂત્રની વાચના આપે... ચાર વર્ષના પર્યાયવાળાને સૂયગડાંગ અંગની વાચના આપે... પાંચ વર્ષના પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ.. બૃહત્ કલ્પાદિ અને વ્યવહાર સૂત્રની.. આઠ વર્ષના પર્યાયવાળાને ઠાણાંગ તથા સમવાયાંગની... દશ વર્ષના સંયમ પર્યાયવાળાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - ભગવતીજી સૂત્રની વાચના આપે. (४) दान भने शैक्ष. (नवक्षित) नी वैयावय्य भाटे ४ सारी रात तत्५२ थती नथी... ते योy 51s स्थान... (૫) જે ગણને પૂછ્યા વગર અન્ય ક્ષેત્રમાં ગમન વિગેરે કરે છે તે પાંચમું વિગ્રહ સ્થાન. આ પાંચ સ્થાનથી વિપરીત હોય તે અકલહ સ્થાન કહેવાય. /૧૪૮. दुष्टाध्यवसायस्य प्राणिनस्तद्गतिस्थित्यादिप्रतिघातो भवतीति तन्निरूपयतिगतिस्थितिबन्धनभोगबलसम्बन्धिनः पञ्च प्रतिघाताः ॥१४९॥ गतीति, देवगत्यादेः प्रकरणाच्छुभायाः प्रतिघातस्तत्प्राप्तियोग्यत्वे सति विकर्मकरणादप्राप्तिर्गतिप्रतिघातः, प्रव्रज्यादिपरिपालनतः प्राप्तव्यशुभदेवगतेनरकप्राप्तौ कण्डरीकस्येव । स्थितेः शुभदेवगतिप्रायोग्यकर्मणि बद्धवैव तेषां प्रतिघातः स्थितिप्रतिघातः, भवति चाध्यवसायविशेषात् स्थितेः प्रतिघातः । बन्धनं नामकर्मण उत्तरप्रकृतिरूपमौदारिकादिभेदतः पञ्चविधं तस्य प्रशस्तस्य प्राग्वत् प्रतिघातो बन्धनप्रतिघात:, बन्धनग्रहणं तत्सहचरप्रशस्तशरीरतदङ्गोपाङ्गसंहननसंस्थानानामप्युपलक्षकम्, तेन तेषामपि प्रतिघातो बोध्य: । प्रशस्तगतिस्थितिबन्धनादिप्रतिघाताभोगानां प्रशस्तगत्याद्यविनाभूतानां प्रतिघातो भोगप्रतिघातः, भवति हि कारणाभावे कार्याभावः । प्रशस्तगत्यादेवभावादेवबलस्य उपलक्षणाद्वीर्यपुरुषकारपराक्रमाणां च प्रतिघातो भवति, बलं शारीरं, वीर्यं जीवप्रभवं, पुरुषकारोऽभिमानविशेषः पुरुषकर्त्तव्यं वा, पराक्रमो निष्पादितस्वविषयोऽभिमानविशेष एव, बलवीर्ययोर्व्यापारणं वा ॥१४९॥ દુષ્ટ અધ્યવસાયવાળા જીવોને દેવની ગતિ તથા સ્થિતિનો પ્રતિઘાત થાય છે માટે તેનું નિરૂપણ કરાય છે. पाय 41२ प्रतिघातो छ, ते मा प्रभा... (१) गाल (२) स्थिति (3) बंधन (४) भोग तथा (५) पसनी मलि ३५ पाय प्रतिघात...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy