________________
स्थानांगसूत्र
२९१
I
गण इति, गणविषये हे साधो भवता विधेयमिदमित्येवंरूपाया आज्ञाया न विधेयमिदमिदमित्येवंरूपाया धारणाया यो न सम्यगौचित्येन प्रयोक्ता भवति येन परस्परं साधवः कलहायन्ते असम्यङ्योगाद्दुर्नियंत्रितत्वाच्च तस्याचार्यस्योपाध्यायस्य वा गणे प्रथमं विग्रहस्थानम् । रत्नानि द्विधा द्रव्यतो भावतश्च तत्र द्रव्यतः कर्केतनादीनि, भावतो ज्ञानादीति, तत्र रत्नैर्ज्ञानादिभिर्व्यवहरतीतिरात्निको बृहत्पर्यायः, यो यो रानिको यथारात्निकं तद्भावस्तत्ता तया, यथारात्निकतथा-यथा ज्येष्ठं विनयस्य वन्दनकादेर्न सम्यक् प्रयोजयिता तादृशस्य द्वितीयं स्थानम्, श्रुतस्य यानि पर्यवजातानि सूत्रार्थप्रकारास्तेषां यथावसरं काले काले यो न सम्यक् पाठयिता तस्य तृतीयम् । यथा त्रिवर्षपर्यायस्य आचारप्रकल्पनामाध्ययनम्, चतुर्वर्षस्य सूत्रकृदङ्गम् दशाकल्पव्यवहाराः पञ्चवर्षस्य स्थानाङ्गं समवायोऽप्यष्टवर्षस्य दशवर्षस्य विवाह इत्यादिरूपोऽवसरः । ग्लानशैक्षवैयावृत्त्यं प्रति यो न सम्यक् स्वयमभ्युत्थाता तस्य चतुर्थम् । यो गणमनापृच्छय क्षेत्रान्तरसंक्रमादि करोति तस्य पञ्चमम् । एतद्वैपरीत्येन पञ्च तयोरविग्रहस्थानानि ॥१४८॥
તથા
આચાર્ય - ઉપાધ્યાયના ગણને વિષે પાંચ વિગ્રહ (૧) ગણને વિષે વિગ્રહસ્થાનો -
‘હે મુનિ ! તારે આમ કરવું' આવા પ્રકારની વિધિ રૂપ આજ્ઞા પ્રત્યે તથા ધારણા અર્થાત્ તારે આમ ન કરવું આવા પ્રકારની નિષેધ રૂપ ધારણા પ્રત્યે જે મુનિ યોગ્ય રીતે જોડાતો નથી - પાલન કરતો નથી જે કારણથી સાધુઓ પરસ્પર કલહની આચરણા કરે છે, કારણ કે તેઓની યથાર્થ વ્યાપાર-પ્રવૃત્તિ નથી અને દુઃખ પૂર્વક જોડાયેલા હોય છે. આચાર્ય – ઉપાધ્યાયના ગણને વિષે આ પ્રથમ વિગ્રહ સ્થાન છે.
- કલહના સ્થાનો કહેલા છે.
(૨) રત્નો બે પ્રકારે છે, દ્રવ્યથી અને ભાવથી.
દ્રવ્યથી - કર્મેતનાદિ રત્નો... ભાવથી - જ્ઞાનાદિ રત્નો...
જ્ઞાનાદિ રત્નો વડે વ્યવહાર કરે છે તે રાત્વિક મોટા પર્યાયવાળો તેનો ભાવ તે યથારાત્વિકતા... તે યથારાત્વિકતા વડે યથા જ્યેષ્ઠને વંદન કરવું જોઇએ. જે આ રીતે રત્નાદિકને વંદન આદિને સારી રીતે કરતો નથી તેમાં સારી રીતે જોડાતો નથી.. આ કલહનું બીજું
સ્થાન...
-
(૩) શ્રુતના જે પર્યવજાતાનિ અર્થાત્ સૂત્રાર્થના પ્રકારોને જેઓ ધારણ કરે છે તેઓને યોગ્ય
અવસરે – યથાયોગ્ય સમયે સારી રીતે ભણાવતા નથી... તે કલહનું ત્રીજુ સ્થાન...
-