________________
२७८
अथ स्थानमुक्तासरिका સોના-ચાંદીની પરીક્ષા કરનાર વિગેરેની જેમ આ બુદ્ધિ જાણવી.
પારિણામિકી:- લાંબા સમયપર્યત પૂર્વાપર પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થયેલ આત્મધર્મરૂપ પ્રયોજન છે જેનું... અથવા પરિણામની પ્રધાનતા છે જેમાં તે પરિણામિકી બુદ્ધિ તથા અનુમાન, કારણમાત્ર અને દૃષ્ટાંતો વડે સાધ્યને સાધનારી, વયની વૃદ્ધિ વડે પુષ્ટ થનારી, તેમજ અભ્યદય અને મોક્ષના ફળવાળી આ બુદ્ધિ છે.
અભયકુમાર વિગેરેની જેમ આ બુદ્ધિ જાણવી. ૧૪ नारकत्वादिसाधनकर्माण्याह
महारम्भमहापरिग्रहपञ्चेन्द्रियवधकुणिमाहारैर्नैरयिकं कर्म प्रकरोति, मायित्वनिकृतिमत्वालीकवचनकूटतुलाकूटमानैरस्तैर्यग्योनिकं प्रकृतिभद्रकताप्रकृतिविनीततासानुक्रोशताऽमत्सरिकताभिर्मानुषं सरागसंयमसंयमासंयमबालतपःकर्माकामनिर्जराभिर्दैविकम् ॥१४१॥
महारम्भेति, नैरयिकं कर्म नैरयिकत्वायायुष्कादि कर्म, महान्-इच्छापरिमाणेनाकृतमर्यादतया बृहन्नारम्भः पृथिव्याधुपमईलक्षणो यस्य स महारम्भः, चक्रवर्त्यादिस्तत्त्वमेकं कारणम् । महान् परिग्रहो हिरण्यसुवर्णद्विपदचतुष्पदादिर्यस्य सः, तत्त्वमपरम् । पञ्चेन्द्रियाणां वधोऽपरो हेतुः । कुणिमं मांसं तदेवाहारः सोऽप्यन्यो मायित्वं मनःकुटिलता, निकृतिः कायचेष्टाद्यन्यथाकरणलक्षणा अभ्युपचारलक्षणा वा तद्वत्त्वम्, अलीकवचनमप्रियवचनमसत्यवचनं वा, कूटतुलाकूटमानेन यो व्यवहारः स कुटतुलाकूटमानः, एते तिर्यग्योनिकायुष्कादेः कारणम् । प्रकृत्या स्वभावेन भद्रकता-परानुपतापिता, प्रकृतिविनीतता, अनुपदिष्टविनीतत्वम् सानुक्रोशता-सदयता, मत्सरिकता-परगुणासहिष्णुता तत्प्रतिषेधोऽमत्सरिकता, एते मनुष्योत्पत्तिकारणकर्महेतवः । सरागसंयमः-सकषायचारित्रं वीतरागसंयमिनामायुषो बन्धाभावात् । संयमासंयमो देशसंयमः, बाला मिथ्यादृष्टयस्तेषां तपःक्रिया, अकामेन-निर्जरां प्रत्यनभिलाषेण निर्जरा-कर्मनिर्जरणहेतुर्बुभुक्षादिसहनमित्येतानि देवोत्पत्तिकारणानि ॥१४१॥
નારકપણું વિગેરે ગતિના કારણભૂત કર્મો કહે છે... ચાર કારણ વડે જીવો નારકને યોગ્ય આયુષ્યાદિ કર્મ બાંધે છે તે આ પ્રમાણે...
(૧) મહાન આરંભ કરવાથી, મહાન પરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિયના વધથી અને માંસાહાર કરવાથી.