________________
२७४
अथ स्थानमुक्तासरिका તથા ચાર પ્રકારે પ્રવજયા કહેલી છે... (૧) તોદયિત્વા (૨) પ્લાવયિત્વા (૩) સંભાષ્ય તથા (૪) પરિસ્કુતયિત્વા પ્રવ્રજ્યા.
(૧) અવપાત પ્રવ્રજ્યા - સદ્ગુરૂઓની સેવા માટે જે પ્રવ્રજ્યા તે અપાત પ્રવ્રજયા.
(૨) આખ્યાત પ્રવ્રજ્યા :- “તું દીક્ષા લે” એમ કહેવાથી દીક્ષા લેનારની જે પ્રવજયા તે આખ્યાત પ્રવ્રજ્યા. (આર્યરક્ષિતસૂરિના ભાઈ ફલ્યુરક્ષિતની જેમ.).
(૩) સંકેત પ્રવજ્યા - સંકેતપૂર્વકની જે પ્રવજ્યા તે સંકેત પ્રવ્રજ્યા. (મેતાર્ય મુનિની જેમ) અથવા “જયારે તું દીક્ષા લઈશ ત્યારે હું પણ લઈશ” એમ સંકેતથી જે દીક્ષા તે સંકેત પ્રવ્રજયા.
(૪) વિગ્રહગતિ પ્રવજ્યા - વિગ્રહગતિ વડે અર્થાત પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવાર વિગેરેના વિયોગથી અને દેશાંતરમાં જવા વડે એકલાની જે દીક્ષા તે વિગ્રહગતિ પ્રવ્રજ્યા.
પ્રવ્રજ્યાના ચાર પ્રકાર :
(૧) તોદયિત્વા -પીડા-વ્યથા પેદા કરીને જે દીક્ષા અપાય તે તોદયિતા. સાગરચંદ્રમુનિ વડે અપાયેલ મુનિચંદ્ર નૃપના પુત્રની જેમ.
(૨) પ્લાવયિતા - અન્યત્ર લઈ જઈને આરક્ષિતની જેમ જે દીક્ષા અપાય તે પ્લાવયિત્વા.
(૩) સંભાષ્યઃ- જેમ ગૌતમસ્વામીએ ખેડૂતને સમજાવીને દીક્ષા આપી તેમ અથવા પૂર્વપક્ષરૂપ વચનને કરાવીને અને તેને જીતીને અથવા પ્રતિજ્ઞા કરાવીને જે દિક્ષા અપાય છે તે સંભાષ્ય પ્રવ્રજ્યા.
(૪) પરિપ્લતયિત્વા:- ઘી આદિ વડે પરિપૂર્ણ ભોજન તે પરિપ્લત... આવા પ્રકારના પરિબુત ભોજન માટે જે રીતે આર્યસુહસ્તિ આચાર્ય વડે રંકને દીક્ષા આપી તે રીતે જે દીક્ષા અપાય તે પરિબુતયિત્વા પ્રવ્રજયા. ll૧૩૭થા
पुनरपि तद्भेदानाह
वपनपरिवपनशोधनपरिशोधनवती, धान्यपुञ्जितविरेल्लितविकीर्णसङ्कर्षितसमाना ૨ ૨૩૮
वपनेति, यथा कृषिः सकृद्धान्यवपनवती द्विस्त्रिा उत्पाट्य स्थानान्तरारोपणतः परिवपनवती विजातीयतृणाद्यपनयनेन शोधिता द्विस्त्रिर्वा तृणादिशोधनेन परिशोधिता भवति तथा प्रव्रज्यापि सामायिकारोपणेन वपनवती महाव्रतारोपणेन निरतिचारस्य सातिचारस्य वा मूलप्रायश्चित्तदानतः परिवपनवती सकृदतिचारालोचनेन शोधिता पुनः पुनश्च तेन परिशोधिता च भवति । एवं खले लूनपूनविशुद्धपुजीकृतधान्यसमाना सकलातिचारकचवरविरहेण लब्धस्वस्वभावत्वादेका । अन्या खलक एव यद्विरेल्लितं विसारितं वायुना पूनमपुजीकृतं