________________
स्थानांगसूत्र
२७३
સ્વજનાદિ કે પહેલાં દીક્ષા લીધી હોય તેમના સ્નેહથી જે પાછળથી દીક્ષા લેવી તે પૃષ્ઠતઃ प्रतिषद्धा.
આગળથી અને પાછળથી પ્રતિબદ્ધા તે ઉભય પ્રતિબદ્ધા.
કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગરની જે અપ્રતિબદ્ધા.
(૩) નટની જેમ સંવેગ રહિત ધર્મકથા કહેવા વડે મેળવેલ ભોજનાદિનું ભક્ષણ જેમાં છે તે નટખાદિતા રૂપા પ્રવ્રજ્યા.
સુભટની જેમ બળ દેખાડીને ભોજનાદિ મેળવવું તે ભટખાદિતા.
સિંહની જેમ શૌર્યતાથી બધાની અવજ્ઞા કરીને મેળવેલ અથવા ભક્ષણ વડે જેમ શરૂ કર્યું છે તેમ ખાવું છે જેમાં તે સિંહખાદિતારૂપા.
શિયાળની જેમ દીનતાથી પ્રાપ્ત કરેલ ભોજન અન્ય સ્થળે જઈ ભક્ષણ કરવારૂપ જેમાં છે તે શ્રૃંગાલ ખાદિતારૂપા. ૫૧૩૬॥
पुनस्तस्या एव भेदानाह
अवपाताख्यातसंकेतविग्रहगतिप्रव्रज्यालक्षणा तोदयित्वा प्लावयित्वा संभाष्य परिप्लुतयित्वा च प्रव्रज्या ॥१३७॥
I
अवपातेति, सद्गुरूणां सेवाऽवपातस्ततो या प्रव्रज्या साऽवपातप्रव्रज्या । आख्यातस्य प्रव्राजयेत्याद्युक्तस्य या स्यात्साऽऽख्यातप्रव्रज्या यथाऽऽर्यरक्षितभ्रातुः फल्गुरक्षितस्य, सङ्केताद्या सा सङ्केतप्रव्रज्या मेतार्यादीनामिव, अथवा यदि त्वं प्रव्रजसि तदाऽहमपीत्येवं या सा तथेति । विग्रहगत्या पक्षिन्यायेन परिवारादिवियोगेनैकाकिनो देशान्तरगमनेन च या सा विग्रहगतिप्रव्रज्या । तथा तोदयित्वा व्यथामुत्पाद्य या प्रव्रज्या दीयते मुनिचन्द्रपुत्रस्य सागरचन्द्रेणेव सा तथोच्यते, प्लावयित्वा अन्यत्र नीत्वाऽऽर्यरक्षितवत्, सम्भाष्य गौतमेन कर्षकवत्, वचनं वा पूर्वपक्षरूपं कारयित्वा निगृह्य च प्रतिज्ञावचनं वा कारयित्वा या सा तथोक्ता । घृतादिभिः परिप्लुतभोजनः परिप्लुत एव तं कृत्वा परिप्लुतयित्वा सुहस्तिना रङ्कवत् या सा तथोच्यते ॥ १३७॥
पुनः तेना ४ लेहोने भावे छे...
પ્રવ્રજ્યાના પ્રકાર જણાવતા કહે છે.
यार प्रहारे अभ्या उहेली छे... (१) अवपात (२) आयात (3) संकेत तथा (४) વિગ્રહગતિ પ્રવ્રજ્યા.