SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र २६७ - (૧) નહીં પ્રાપ્ત થયેલ શબ્દાદિ ભોગોને અથવા તેના કારણભૂત ધન અને સ્ત્રી વિગેરેને સંપાદન કરવા માટે અથવા અનુત્પન્ન ભોગોને ઉત્પન્ન કરવા માટે સંચરે છે. કહ્યું છે કે – જે પુરૂષ ધનનો લોભી હોય છે તે રોહણગિરિ પ્રતિ દોડે છે, સમુદ્ર તરે છે, પર્વતની ગુફાઓને વિષે ભટકે છે અને ભાઈને પણ મારે છે, તથા ધૃષ્ટ એવો પુરૂષ ભારને વહે છે, સુધાને સહે છે, પાપને આચરે છે, તથા લોભમાં આસક્ત એવો તે કુલ-શીલ-સદાચાર અને જાતિની મર્યાદાને પણ ત્યજે છે. (૨) પ્રથમ મેળવેલા અથવા વર્તમાનમાં પ્રાપ્ત થયેલા ભોગાદિકનું રક્ષણ કરવા માટે તથા ભવિષ્યમાં પણ સુખ તથા ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિશેષ માટે એક દેશથી બીજા દેશ તરફ સંચરે છે. આ રીતે બીજા બે ગમનના-દેશાટનના કારણો જાણવા. ૧૩૨. भोगाद्यर्थं यतमानो बद्ध्वा कर्म नारकतयोत्पद्यत इति नानाऽऽहारतो निरूपयति अङ्गारमुर्मुरोपमशीतलहिमशीतला नारकाहाराः, कङ्कबिलपाणमांसपुत्रमांसोपमास्तिर्यग्योनिकाहाराः, अशनपानखादिमस्वादिमाहारा मनुष्याः वर्णगन्धरसस्पर्शमयाहारा देवाः ॥१३३॥ अङ्गारेति, अल्पकालदाहत्वादङ्गारोपमः, स्थिरतरदाहत्वान्मुर्मुरोपमः, शीतवेदनोत्पादक त्वाच्छीतलः अत्यन्तशीतवेदनाजनकत्वाद्धिमशीतलः, अधोऽध इति क्रमः । कङ्कः पक्षिविशेषस्तस्याहारेण समः कंकोपमः, यथाहि कङ्कस्य दुर्जरोऽपि स्वरूपेणाहारः सुखभक्ष्यः सुखपरिणामश्च भवति तथा यस्तिरश्चां सुभक्षः सुखपरिणामश्च स कङ्कोपमः । तथा बिले प्रविशद्रव्यं बिलमेव तेनोपमा यत्र स तथा, बिले ह्यलब्धरसास्वादं झगिति किञ्चिद्यथा प्रविशति तथा यस्तेषां गलबिले प्रविशति स तथोच्यते । पाणो मातङ्गः, तन्मांसस्पृश्यत्वेन जुगुप्सया दुःखाद्यं स्यादेवं यस्तेषां दुःखाद्य: स पाणमांसोपमः । पुत्रमांसन्तु स्नेहपरतया दुःखाद्यतरं स्यादेवं यो दुःखाद्यतरः स पुत्रमांसोपमः । क्रमेण चैते शुभसमाशुभाशुभतरा वेदितव्याः , शेषं सुगमम् ॥१३३॥ ભોગાદિ માટે સંચરનારા કર્મ બાંધીને નરકપણાએ ઉત્પન્ન થાય છે માટે નારકોના આહારનું નિરૂપણ કરે છે. नाओनो या२ ।२नो मा२ छ - ते या प्रमाणो... (१) अं॥२dपो (२) भुभुर वो (3) शीत तथा (४) लिमपो शीतल...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy