________________
२६०
अथ स्थानमुक्तासरिका बादरेति, पृथ्वी या पांये सूक्ष्म पोनो सर्वतोभाथी सवलोभ उत्पत्ति छ, पा६२ તૈજસકાયના જીવો તો સર્વલોકથી ઉદ્વર્તન કરીને મનુષ્ય ક્ષેત્રમાં ઋજુ ગતિ કે વક્રગતિ વડે ઉત્પન્ન થતાં તે બે ઉર્ધ્વ કપાટને વિષે બાદર તૈજસકાયવરૂપ વ્યપદેશને ઇષ્ટ હોવાથી તૈજસ છોડીને બાદરનું વિધાન કર્યું છે.
બાદર પૃથ્વી-અપ-વાયુ અને વનસ્પતિકાયના જીવો સમસ્ત લોકમાંથી ઉદ્વર્તન કરીને પૃથ્વી આદિ ઘનોદધિ વગેરે અને ઘનવાત વલયાદિને વિષે યથાયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં ઋજુ અથવા વક્રગતિ વડે ઉત્પન્ન થતાં અપર્યાપ્તક અવસ્થામાં અત્યંત બહુપણાથી સર્વલોકને દરેક સ્પર્શ છે. આ પૃથ્વી આદિ પર્યાપ્તાબાદર તૈજસકાયિકો અને ત્રસજીવો લોકના અસંખ્યાતા ભાગને જ સ્પર્શે છે. ll૧૨૮.
पृथिवीप्रसङ्गादाह
पृथिव्यप्तेजोवनस्पतिकायशरीरं न सुखदृश्यम्, शब्दगन्धरसस्पर्शाइन्द्रियस्पृष्टा वेद्याः जीवपुद्गला गत्यभावनिरुपग्रहत्वरूक्षत्वलोकानुभावैरलोकगमनासमर्थाः ॥१२९॥
पृथिवीति, बादरवायूनां सूक्ष्माणां पञ्चानामपि पृथिव्यादिकायानामेकमनेकं वा शरीरमदृश्यमिति बोध्यम्, वनस्पतय इह साधारणा एव ग्राह्याः प्रत्येकशरीरस्यैकस्यापि दृश्यत्वात् । न सुखदृश्यमिति, न चक्षुषः प्रत्यक्षदृश्यमनुमानादिभिस्तु दृश्यमपीत्यर्थः । शब्देति, श्रोत्रादीन्द्रियसम्बद्धा एते आत्मना ज्ञायन्ते नयनमनोवर्जानां श्रोत्रादीनां प्राप्तार्थपरिच्छेदस्वभावत्वात्, उक्तञ्च 'स्पृष्टं श्रृणोति शब्दं रूपं पुनः पश्यत्यस्पृष्टं तु । गन्धं रसञ्च स्पर्शञ्च बद्धस्पृष्टं व्याकुर्या'दिति । जीवपुद्गला इति, अन्येषां गत्यभावात् । एते चालोके गमनाय न शन्कुवन्ति गत्यभावादिहेतुभिः, तत्र गत्यभावो लोकान्तात् परतस्तेषां गतिलक्षणस्वभावाभावः, यथाऽधो दीपशिखायाः । निरुपग्रहत्वं धर्मास्तिकायाभावेन तज्जनितगत्युपष्टम्भाभावः, गंत्र्यादिरहितपशुवत् । रूक्षत्वं-सिकतामुष्टिवत्, लोकान्तेषु हि पुद्गला रूक्षतया तथा परिणमन्ति यथा परतो गमनाय नालम्, कर्मपुद्गलानाञ्च तथाभावे जीवा अपि, सिद्धास्तु निरुपग्रहतयैवेति । लोकानुभावो लोकमर्यादा, विषयक्षेत्रादन्यत्र मार्तण्डमण्डलवत्
॥१२९॥
પૃથ્વીના પ્રસ્તાવથી કહે છે.
પૃથ્વી-અપ-તેલ અને સાધારણ વનસ્પતિકાય આ ચાર સ્થાવરનું એક શરીર પ્રત્યક્ષ દેખાતું नथी... भाति सूक्ष्म डोपाथी.