________________
स्थानांगसूत्र
२५९ वैक्रियेति, स्पष्टम्, जीवेन व्याप्तानि जीवस्पृष्टानि, जीवेन हि स्पृष्टान्येव वैक्रियादीनि भवन्ति, यथौदारिकं जीवमुक्तमपि भवति मृतावस्थायां न तु तथैतानीति । कार्मणेन शरीरेण मिश्राणि न केवलानि यथौदारिकादीनि त्रीणि वैक्रियादिभिरमिश्राण्यपि भवन्ति नैवं कार्मणेनेति । व्याप्त इति, प्रतिप्रदेशं व्याप्त इत्यर्थः । बादरेति, सूक्ष्माणां पञ्चानामपि सर्वलोकात् सर्वलोके उत्पादात्, बादरतैजसानान्तु सर्वलोकादुद्वृत्त्य मनुष्यक्षेत्रे ऋजुगत्या वक्रगत्या चोत्पद्यमानानां द्वयोरूद्धर्वकपाटयोरेव बादरतैजस्त्वव्यपदेशस्येष्टत्वाच्च तैजसं विहाय बादरेत्युक्तम् । बादरा हि पृथिव्यम्बुवायुवनस्पतयः सर्वतो लोकादुद्वृत्त्य पृथिव्यादिघनोदध्यादिघनवातवलयादिघनोदध्यादिषु यथास्वमुत्पादस्थानेष्वन्यतरगत्योत्पद्यमाना अपर्याप्तावस्थायामतिबहुत्वात्सर्वलोकं प्रत्येकं स्पृशन्ति पर्याप्तास्त्वेते बादरतैजस्कायिकास्त्रसाश्च लोकासंख्येयभागमेव स्पृशन्तीति ॥१२८॥
હમણાં શરીરની ચેષ્ટાનો નિરોધ કહ્યો, તેથી તેના પ્રસંગથી વિશેષ કહે છે.
વૈક્રિય-આહારક-તૈજસ તથા કાર્મણ. આ ચાર શરીર જીવસૃષ્ટ છે... ચાર શરીર કાર્પણ શરીરથી મિશ્ર હોય છે. તે આ પ્રમાણે -
(૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક તથા (૪) તૈજસ. ચાર અસ્તિકાયથી સર્વલોક વ્યાપ્ત છે. તે આ પ્રમાણે -
(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) જીવાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. તથા ઉત્પન્ન થનારા ચાર બાદરકાયના જીવોથી લોકસ્પષ્ટ છે.
(૧) બાદર પૃથ્વીકાયિક જીવો (૨) બાદર અપ્લાયિક જીવો (૩) બાદર વાયુકાયિક જીવો તથા બાદર વનસ્પતિકાયિક જીવો.
વૈિિત, જીવ વડે વ્યાપ્ત તે જીવ સૃષ્ટ શરીરો.
વૈક્રિય વિગેરે શરીરો અવશ્ય જીવ વડે જ વ્યાપ્ત હોય છે, પરંતુ જેમ જીવ વડે ત્યજાયેલ છતાં મૃતાવસ્થામાં ઔદારિક શરીર હોય છે તેમ આ વૈક્રિયાદિ શરીરો હોતા નથી.
કામણ શરીર વડે ઔદારિકાદિ શરીરો હંમેશા મિશ્ર હોય છે, પણ એકલા નથી હોતા, જેમ ઔદારિકાદિ ત્રણ શરીરો વૈક્રિયાદિ શરીરો વડે અમિશ્ર પણ હોય છે, તેમ કાર્પણ શરીરથી રહિત હોતા નથી.
વ્યાત , દરેક પ્રદેશ પર વ્યાપ્ત હોય છે. ધર્માસ્તિકાય - અધમસ્તિકાય - જીવાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાય સર્વલોકના સર્વ પ્રદેશ પર વ્યાપ્ત હોય છે.