________________
स्थानांगसूत्र
२५५ પરિજ્ઞાત સંજ્ઞ - પરિજ્ઞાત ગૃહવાસની ચતુર્ભગી :
(૧) પરિજ્ઞાત સંજ્ઞ-યક્ત સંજ્ઞ- અત્યક્ત ગૃહાવાસ - વિશિષ્ટ ગુણસ્થાનક હોવાથી સંજ્ઞાને છોડનાર... પણ ગૃહસ્થ હોવાથી ગૃહવાસને છોડેલ નથી. (આ એક ભાગો.)
(૨) પરિહંત ગૃહવાસ - ન પરિહંત સંજ્ઞ :- સાધુ હોવાથી ગૃહવાસનો ત્યાગ છે પણ સદ્ભાવથી ભાવિત ન હોવાથી આહારાદિ સંજ્ઞાનો ત્યાગ નથી.
(૩) પરિહત ગૃહવાસ - પરિહંત સંજ્ઞા :- ભાવિત હોવાથી ગૃહવાસનો પણ ત્યાગ છે... આહારાદિ સંજ્ઞાનો પણ ત્યાગ છે. દા.ત. સુસાધુ.
(૪) અપરિહંત ગૃહવાસ - અપરિહંત સંજ્ઞ - ગૃહવાસનો ત્યાગ નથી. આહારાદિ સંજ્ઞાનો પણ ત્યાગ નથી. દા.ત. અસંયત.
ઈહાર્થ અને પરાર્થની ચતુર્ભગી :
ઈહાર્થ = આ જન્મમાં જ ભોગ-સુખાદિ પ્રયોજનરૂપ લાગે તે ઈહાર્થ અર્થાત્ માત્ર વર્તમાનનું જ લક્ષ્ય રાખનાર.
(૧) ઈહાર્થો ન પરાર્થ:- આ લોકના ભોગ સુખની ઈચ્છા... ભાવિની પરલોકનું કોઈ પ્રયોજન નહીં. જેમકે ભોગપુરૂષ. ભાંગો-૧
(૨) પરાર્થો ન ઈહાર્થ - પરલોકમાં-જન્માંતરમાં જેને શ્રદ્ધા છે તે પરાર્થ... પણ આ ભવમાં સુખ ભોગનું પ્રયોજન જણાતું નથી. દા.ત. સાધુ. (ભાગ-૨) | (૩) ઈહાથે-પરાર્થ :- આ લોક તથા પરલોક બંનેમાં સુખનું પ્રયોજન જેને છે તે. દા.ત.
શ્રાવક.
(૪) ન ઈહાથે-પરાર્થ:- ઉભય લોકના પ્રયોજનથી રહિત છે. કાલ સૌકરિક અથવા મૂઢ. ||૧૨પ
તથાएकेन द्वाभ्यां हानिवृद्धितश्च ॥१२६॥
एकेनेति, चतुर्धा पुरुषा इति शेषः, कश्चिदेकेन श्रुतेनैव वर्द्धते, एकेन च सम्यग्दर्शनेन हीयते इत्येकः, एकेन श्रुतेनैवान्यो वर्द्धते द्वाभ्यां सम्यग्दर्शनविनयाभ्यां हीयत इति द्वितीयः, द्वाभ्यां श्रुतानुष्ठानाभ्यामन्यो वर्द्धते, एकेन सम्यग्दर्शनेन हीयत इति तृतीयः, द्वाभ्यां श्रुतानुष्ठानाभ्यामन्यो वर्द्धते द्वाभ्यां सम्यग्दर्शनविनयाभ्याञ्च हीयत इति चतुर्थः, अथवा ज्ञानेन वर्द्धते रागेण हीयत इत्येकः, अन्यो ज्ञानेन वर्द्धते रागद्वेषाभ्यां हीयत इति द्वितीयः, अन्यो ज्ञानसंयमाभ्यां वर्द्धते रागेण हीयत इति तृतीयः, अन्यो ज्ञानसंयमाभ्यां वर्द्धते रागद्वेषाभ्यां