________________
२५६
अथ स्थानमुक्तासरिका हीयत इति चतुर्थः । अथवा क्रोधेन वर्द्धते मायया हीयते, क्रोधेन वर्द्धते मायालोभाभ्यां हीयते, क्रोधमानाभ्यां वर्द्धते मायया हीयते क्रोधमानाभ्यां वर्द्धते मायालोभाभ्यां हीयत इति //૭ર૬ાાં.
તથા
એક અને એની સાથે હાનિ અને વૃદ્ધિથી ચૌભંગી. ચાર પ્રકારના પુરૂષો હોય છે.
(૧) કોઈ એક = શ્રત વડે વધે છે.. અને એકથી = સમ્યગદર્શનથી હીન થાય છે. આ એક ભાંગો.
(૨) બીજો એક વડે એટલે શ્રત વડે વધે છે, અને બેથી અર્થાત્ સમ્યગદર્શન તથા વિનયથી હિન થાય છે. આ બીજો ભાંગો.
(૩) ત્રીજો બે વડે અર્થાત્ શ્રત અને અનુષ્ઠાન વડે વૃદ્ધિ પામે છે, પણ એક વડે = સમ્યગદર્શન વડે હીન થાય છે. આ ત્રીજો ભાંગો.
(૪) ચોથો બે વડે = કૃત અને અનુષ્ઠાન વડે વધે છે અને બે વડે = સમ્યગુદર્શન અને વિનય વડે હીન થાય છે. એ ચોથો ભાંગો. અથવા -
(૧) જ્ઞાન વડે વધે છે - રાગ વડે હીન થાય છે. તે એક ભાગો. (૨) જ્ઞાન વડે વધે છે - રાગ-દ્વેષ વડે હીન થાય છે. બીજો ભાંગો. (૩) જ્ઞાન અને સંયમ વડે વધે છે - રાગ વડે હીન થાય છે. ત્રીજો ભાંગો. (૪) જ્ઞાન અને સંયમ વડે વધે છે - રાગ-દ્વેષ વડે હીન થાય છે. ચોથો ભાંગો. અથવા - (૧) કોઈ ક્રોધ વડે વધે છે, માયા વડે હીન થાય છે. પહેલો ભાંગો (૨) કોઈ ક્રોધ વડે વધે છે, માયા-લોભ વડે હીન થાય છે. બીજો ભાંગો (૩) કોઈ ક્રોધ-માન વડે વધે છે - માયા વડે હીન થાય છે. ત્રીજો ભાંગો (૪) કોઈ ક્રોધ-માન વડે વધે છે -માયા-લોભ વડે હીન થાય છે. ચોથો ભાગો /૧૨ll संयतपुरुषाश्रयेणाहशय्यावस्त्रपात्रस्थानप्रतिमाः प्रत्येकं चतस्त्रः ॥१२७॥
शय्येति, शय्यते यस्यां सा शय्या संस्तारकः, तस्याः प्रतिमा अभिग्रहाः, तत्र उद्दिष्टं फलकादीनामन्यतमद्ग्रहीष्यामि नेतरदित्येका, यदेव प्रागुद्दिष्टं तदेव यदि द्रक्ष्यामि तदा तदेव ग्रहीष्यामि नान्यदित्यन्या, तदपि यदि तस्यैव शय्यातरस्य गृहे भवति ततो ग्रहीष्यामि नान्यत