________________
२४६
अथ स्थानमुक्तासरिका
(૪) કોઈ આત્મા ધર્મ તથા વેષ બંનેને છોડતા નથી... સુસાધુની જેમ. રૂપ સાથે ધર્મની આ ચતુર્ભગી જાણવી.
હવે ધર્મ અને મર્યાદાની ચતુર્ભાગી... (૧) કોઈ જિનાજ્ઞારૂપ ધર્મને છોડે છે પણ પોતાના ગચ્છમાં કરાયેલી મર્યાદાને છોડતા નથી.
અહીં કેટલાક આચાર્યોએ તીર્થકરના ઉપદેશ વિના ગચ્છની મર્યાદા આ પ્રમાણે કરી કે... મહાકલ્પાદિ શ્રુત અન્યગચ્છવાળાઓ માટે આપણે આપવું નહીં, આ મર્યાદાના કારણે જે અન્ય ગણવાળાઓને શ્રત ન આપ્યું તેથી જિનાજ્ઞાના પાલન ન કરવારૂપ ધર્મને છોડે છે પણ ગણની મર્યાદાને છોડતો નથી.
તીર્થકરનો ઉપદેશ એ છે કે બધા યોગ્ય મુનિઓને શ્રત આપવું' આનાથી વિરૂદ્ધ કરનારને જિનાજ્ઞા પાલન નથી... આ પ્રથમ.
(૨) જે યોગ્ય આત્માને શ્રુત આપે છે તે દ્વિતીય... જિનાજ્ઞા પાલન છે.
(૩) જે અયોગ્ય આત્માને શ્રુત આપે છે તે તૃતીય... અયોગ્યને શ્રત આપવાની જિનાજ્ઞા નથી, તેથી ધર્મ અને ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન છે.
(૪) શ્રુતનો નાશ ન થાય માટે શ્રુતની રક્ષા કરવામાં સમર્થ અન્ય ગચ્છના શિષ્યને સ્વકીય દિગ્બધ અર્થાત્ પોતાના ગચ્છની ક્રિયા કરાવીને શ્રુત આપે છે. (ભણનારે ભણાવનારના ગચ્છની ક્રિયાનું પાલન કરવું પડે.) તેથી આમાં ધર્મ અને ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન નથી. ૧૨ના
तथा
मातापितृभ्रातृमित्रसपत्नीसमा आदर्शपताकास्थाणुखरकण्टकसमाश्च श्रमणोપાસti: ૨૨ા
मातापित्रिति, श्रमणोपासको मातापितृसमानः, उपचारं विना साधुष्वेकान्तेनैव वत्सलत्वात्, भ्रातृसमोऽल्पतरप्रेमत्वात् तत्त्वविचारादौ निष्ठुरवचनादप्रीतेः, तथाविधप्रयोजने त्वत्यन्तवत्सलत्वाच्च, मित्रसमः सोपचारवचनादिना प्रीतिक्षतेः, तत्क्षतौ चापद्यप्युपेक्षकत्वात्, सपत्नीसमः, समानः पतिरस्याः सा सपत्नी यथा सा सपत्न्या ईर्ष्यावशादपराधान् वीक्षते, एवं यः साधुषु दूषणदर्शनतत्परोऽनुपकारी च स सपत्नीसमोऽभिधीयते । एवमादर्शसमो यो हि साधुभिः प्रज्ञाप्यमानानुत्सर्गापवादादीनागमिकान् भावान् यथावत् प्रतिपद्यते सन्निहितार्थानादर्शकवत् स आदर्शसमानः, यस्य बोधः पताकेवानवस्थितो विचित्रदेशनालक्षणवायुना सर्वतोऽपहियमाणत्वात्स पताकासमः । यस्य बोधोऽनमनस्वभावो गीतार्थदेशनया कुतोऽपि न चाल्यते कदाग्रहात् सोऽप्रज्ञापनीयः स्थाणुसमानः, यस्तु प्रज्ञाप्यमानो न केवलं स्वाग्रहान्न