SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र २४१ भ्रष्टत्वाद्दुर्गतिगतत्वाच्चेत्युदितास्तमितो यथा ब्रह्मदत्तचक्रवर्त्ती, स हि पूर्वमुदित उन्नतकुलोत्पन्नत्वादिना स्वभुजोपार्जितसाम्राज्यत्वेन च, पश्चादस्तमितोऽतथाविधकारणकुपितब्राह्मणप्रयुक्त पशुपालधनुर्गोलिकाप्रक्षेपणोपायप्रस्फोटिताक्षिगोलकतया मरणानन्तराप्रतिष्ठानमहानरकमहावेदनाप्राप्ततया चेति । तथाऽस्तमितो हीनकुलोत्पत्तिदुर्भगत्वदुर्गतत्वादिना, उदितश्च समृद्धिकीर्त्तिसुगतिलाभादिनेत्यस्तमितोदितो यथा हरिकेशबलाभिधानोऽनगारः, स हि जन्मान्तरोपात्तनीचैर्गोत्रकर्मवशावाप्तहरिकेशाभिधानचाण्डालकुलतया दुर्भगतया दरिद्रतया च पूर्वमस्तमित आदित्य इवानभ्युदयवत्त्वादस्तमित इति, पश्चात्तु प्रतिपन्नप्रव्रज्यो निष्प्रकम्पचरणगुणावर्जितदेवकृतसान्निध्यतया प्राप्तप्रसिद्धितया सुगतिगततया चोदित इति । अस्तमितो दुष्कुलतया दुष्कर्मकारितया च कीर्त्तिसमृद्धिलक्षणतेजोवर्जितत्वात् पुनरस्तमितो दुर्गतिगमनादित्यस्तमितास्तमितः, यथा कालाभिधानः सौकरिकः, स हि सूकरैर्मृगयां करोति दुष्कुलोत्पन्नः प्रतिदिनं महिषपञ्चशतीव्यापादक इति पूर्वमस्तमितः, पश्चादपि मृत्वा सप्तमनरकपृथिवी गत इत्यस्तमित एवेति ॥ ११६॥ पुनः यार प्रहारना पुरुषने उहे छे... यार प्रहारना पु३ष छे - ते खा प्रमाणे... (१) उहितोहित (२) उहितास्तभितो (3) અસ્તમિતોદિત તથા (૪) અસ્તમિતાસ્તમિત. : (१) हितोहित ઉચ્ચ કુલ, બલ, સમૃદ્ધિ અને નિર્દોષ કાર્યો વડે અભ્યુદયવાળો અને પરમ સુખ સમૂહના ઉદય વડે અંત સુધી ઉદય પામેલ તે ઉદિતોદિત દા.ત. ભરત ચક્રવર્તી. (૨) ઉદિતાસ્તમિતો :- પ્રથમ ઉદય પામેલ અને પછી અસ્ત પામેલ સૂર્યની જેમ સર્વ સમૃદ્ધિ વડે ભ્રષ્ટ થવાથી અને દુર્ગતિમાં જવાથી ઉદિતાસ્તમિતો... દા.ત. ઉદય પામીને ઉદય રહિત થયેલ બ્રહ્મદત્ત ચક્રવર્તી. ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થવા વગેરેથી અને પોતાના બાહુબળથી પ્રાપ્ત કરેલ સામ્રાજ્ય વડે પ્રથમ ઉદય પામેલ અને તેવા પ્રકારના કારણથી કોપ પામેલ બ્રાહ્મણ દ્વારા પ્રેરણા પામેલ ગોવાલ વડે છોડાયેલ ધનુષ્યની ગોળીથી ફૂટી ગયેલ આંખની કીકી વડે અને મૃત્યુ બાદ અપ્રતિષ્ઠાન નામના મહા નરકવાસની મહા વેદનાની પ્રાપ્તિ વડે અસ્ત પામેલ-પતન પામેલ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ. (૩) અસ્તમિતોદિત :- હીન કુલમાં ઉત્પત્તિ... દુર્ભાગ્ય અને દારિદ્રય વિગેરેથી પ્રથમ અસ્તુમિત... અને પછી સમૃદ્ધિ-કીર્તિ-સુગતિની પ્રાપ્તિ વગેરેથી ઉદિત-ઉદય પામેલ તે अस्तभितोहित....... छा.त. हरिडेशजल नामना भुनि...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy