________________
२३८
अथ स्थानमुक्तासरिका અથવા સિદ્ધ એવા સિદ્ધાંતમાં પ્રસિદ્ધ, શુદ્ધ ધર્મ દેશનાદિ સ્વાધ્યાયના પ્રબંધવાળો તે શબ્દ સંપન્ન.
લોચ વડે અલ્પ કેશવાળું ઉત્તમાંગપણું અર્થાત્ મસ્તકની સુંદરતા. તપ વડે કાયાની કૃશતા, મેલ વડે મલિન કાયા, અલ્પ ઉપકરણપણું વિગેરે લક્ષણ વડે સુવિહિત સાધુના રૂપને ધારણ કરનાર તે રૂપસંપન્ન.
અથવા... કોઈ પુરૂષ
(૧) હું પ્રીતિ કરું એવા પરિણામવાળો થયેલો પ્રીતિને કરે છે, સ્થિર પરિણામવાળો હોવાથી... તથા ઉચિત પ્રવૃત્તિ કરવામાં ચતુર કે સૌભાગ્યવાળો હોવાથી.
(૨) કોઈ પુરૂષ પ્રીતિ કરવામાં પરિણત થયો થકો અપ્રીતિને જ કરે છે, કારણ કે તે સ્થિર પરિણાદિ ગુણથી વિપરિત હોય છે.
(૩) કોઈ પુરૂષ અપ્રીતિમાં પરિણત થયો થકો પ્રીતિને જ કરે છે, કેમકે ઉત્પન્ન થયેલા પૂર્વના પરિણામથી નિવૃત્ત થવાથી... અથવા બીજાની અપ્રીતિનો હેતુ છતાં પણ પ્રીતિની ઉત્પત્તિના સ્વભાવવાળો હોવાથી પ્રીતિને કરે છે.
(૪) કોઈ પુરૂષ અપ્રીતિમાં પરિણત થયો થકો અપ્રીતિ જ કરે છે. અથવા
(૧) કોઈ પુરૂષ ભોજન-વસ્ત્રાદિ વડે પોતાના આત્માને પ્રીતિ-આનંદ ઉત્પન્ન કરે છે, પરંતુ સ્વાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ ઉત્પન્ન કરતો નથી.
(ર) કોઈ પુરૂષ પરાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ આપે છે – પણ પોતાને નહીં. (૩) કોઈ પુરૂષ સ્વાર્થ અને પરમાર્થ... બંનેમાં તત્પર હોવાથી સ્વ-પર બંનેને આનંદ આપે છે.
(૪) સ્વાર્થ તથા પરાર્થ રહિત કોઈ પુરૂષ સ્વને તથા પરને બંનેને આનંદ આપતો નથી. l/૧૧૪ll.
पुनरप्याह
शीलव्रतगुणव्रतविरमणप्रत्याख्यानपोषधोपवासप्रतिपत्तुः सामायिकदेशावकाशिकानुपालयितुश्चतुष्पा सम्यक् परिपूर्ण पोषधमनुपालयितुः कृतसंलेखनाभक्तपानप्रत्याख्यानपादपोपगतस्य कालमनवकांक्षमाणस्य च श्रमणोपासकस्याऽऽश्वासाश्चવીર: ૨૨૫
शीलेति, श्रमणोपासकः साधूपासकः श्रावकस्तस्याऽऽश्वासाः सावधव्यापारलक्षणभारविमोचनेन विश्रामाश्चित्तस्याश्वासनानीदं मे परलोकभीतस्य त्राणमित्येवं रूपाणि, स हि जिनागमसङ्गमावदातबुद्धितयाऽऽरम्भपरिग्रहौ दुःखपरम्पराकारिसंसारकान्तारकारणभूततया