SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका (૩) અનુભાવ સંક્રમ :- અનુભાવ રસનો સંક્રમ પણ એ રીતે જ અર્થાત્ સ્થિતિ સંક્રમની જેમ भावो. २३४ (૪) પ્રદેશ સંક્રમ :- જે કર્મના દળીયા અન્ય પ્રકૃતિના સ્વભાવ વડે પરિણમન કરાય છે તે પ્રદેશ સંક્રમ. : નિધત્ત ઃ- ઉર્તન અને અપવર્તનરૂપ બે કરણ સિવાય બાકીના ઉદીરણા આદિ કરણોના અયોગ્યપણે કર્મનું સ્થાપવુ તે નિધત્ત કહેવાય. અર્થાત્ જેના ઉદીરણાદિ થઈ શકે નહીં તે નિધત્ત दुहेवाय छे. નિકાચના :- સર્વ કરણના અયોગ્યપણાએ કર્મનું સ્થાપન કરવું તે નિકાચના... અથવા નિદ્ધત્તપણામાં ઉર્તન અને અપવર્તન કરણ હોય છે. પરંતુ નિકાચનામાં કોઈપણ કરણ હોતું નથી. અથવા પૂર્વે બાંધેલા કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલી લોહની શલાકા-શળીના સંબંધની જેમ નિધત્ત છે... અને તપાવવાથી મળેલી અને ઘણથી ફૂટેલી લોહની શલાકાના સંબંધના જેવું જે કર્મ તે નિકાચિત છે - આ નિકાચિત કર્મ ભોગવ્યા વગર નાશ થતું નથી. નિધત્ત અને નિકાચિતને વિષે પ્રકૃતિ - સ્થિતિ - ૨સ અને પ્રદેશનું સ્વરૂપ સામાન્ય લક્ષણને अनुसारे भावु ॥ १११|| सर्वमिदं पूर्वोदितं जिनोक्तत्वात्सत्यमिति तन्निरूपयति नामस्थापनाद्रव्यभावभेदं सत्यम्, उग्रघोरतपोरसपरित्यागजिह्वेन्द्रियसंलीनता आजीविकानां तपांसि मनोवाक्कायोपकरणभेदाः संयमाः एवं त्यागाकिंचनते ॥ ११२ ॥ नामेति, नामस्थापनासत्ये प्रसिद्धे द्रव्यसत्यमनुपयुक्तस्य भावसत्यन्तु स्वपरानुरोधेनोपयुक्तस्येति । आजीविकानां गोशालकशिष्याणामुग्रतपः अष्टमादि, घोरं आत्मनिरपेक्षम् । घृतादिरसपरित्यागः, मनोज्ञामनोज्ञेष्वाहारेषु रागद्वेषपरिहारो जिह्वेन्द्रियसंलीनता । आर्हतानान्तु द्वादशधा । मनोवाक्कायानामकुशलत्वेन निरोधाः, कुशलत्वेन तूदीरणानि संयमाः, उपकरणसंयमो महामूल्यवस्त्रादिपरिहारः, पुस्तकवस्त्रतृणचर्मपञ्चकपरिहारो वा । वस्त्रपञ्चकं द्विधा, अप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितभेदात्, अजैडकगोमहिषीमृगाणामजिनं चर्मपञ्चकम् । मनःप्रभृतीनां त्यागः प्रतीत एव, मनःप्रभृतिभिरशनादेः साधुभ्यो दानं वा त्यागः । उपकरणेन पात्रादिना भक्तादेस्तस्य वा त्याग उपकरणत्यागः । न विद्यते किञ्चन द्रव्यजातमस्येत्यकिंञ्चनस्तद्भावोऽकिञ्चनता निष्परिग्रहतेत्यर्थः ॥११२॥ પૂર્વમાં જણાવેલ આ સર્વ સિદ્ધાંત પરમાત્માએ કહેલ છે માટે સત્ય છે તેથી તેનું નિરૂપણ दुराय छे.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy