________________
स्थानांगसूत्र
___२२५
અન્ય રીતે પુરૂષના ચાર ભાંગા...
(૧) આત્મતમ :- આત્માને ખેદ પમાડે – પીડા પમાડે તે આત્મતમ. દા.ત. આચાર્યાદિ... અથવા આત્માને વિષે તમઃ એટલે અજ્ઞાન કે ક્રોધ જેનામાં છે તે આત્મતમાઃ... (ચાર ભાંગા જાણવા.)
આત્મદમઃ - આત્માનું દમન કરે છે... આત્માને સમતાવાળો કરે છે... અથવા આત્માને શિક્ષા આપે છે... તે આત્મદમ:...
આચાર્ય અથવા અશ્વનો દમક - ઘોડેસ્વાર...
પર એટલે શિષ્ય અથવા ઘોડા વિગેરેને જે દમે તે પરદમ. (પૂર્વોક્ત રીતે ચાર ભાંગા જાણવા.) I/૧૦૮ના
दमश्च गर्दागर्हातः स्यादिति गर्हामाहउपसम्पद्ये विचिकित्सामि यत्किञ्चन मिथ्या मे एवमपि प्रज्ञप्तेति गर्दा ॥१०९॥
उपसम्पद्य इति, .गुरुसाक्षिकाऽऽत्मनो निन्दा गर्दा, तत्रोपसम्पद्ये गुरुं स्वदोषनिवेदनार्थमाश्रयामि, अभ्युपगच्छामि वोचितं प्रायश्चित्तमित्येवंप्रकारः परिणाम एका गरे । अस्या गर्हात्वन्तु तथाविधपरिणामस्य गर्दाहेतुत्वेन कारणे कार्योपचारात्, गाँसमानफलत्वाच्च । विशेषेण विविधप्रकारैर्वा चिकित्सामि गर्हणीयान् दोषान् प्रतिकरोमि निराकरोमीत्येवं विकल्पात्मिकाऽन्या गर्दा । यत्किञ्चनानुचितं तन्मिथ्या-विपरीतं दुष्ट मे-मम, इत्येवं वासनागर्भवचनरूपाऽपरा गर्दा, एवं स्वरूपत्वादेव गर्हायाः । एवमपि प्रज्ञप्ता-अनेन स्वदोषगर्हणप्रकारेणापि जिनैर्दोषशुद्धिरभिहितेति प्रतिपत्तिश्चापरा गर्दा, एवंविधप्रतिपत्तेर्गीRUત્વવિતિ ૨૦ ગહ કરવા યોગ્ય કાર્યની ગહ કરવાથી દમ થાય છે માટે ગહ સૂત્ર કહે છે.
ચાર પ્રકારની ગ.. (૧) ઉપસંપદા રૂપ (૨) વિચિકિત્સા રૂપ (૩) મિચ્છામિ રૂપ તથા (૪) એવમપિ પ્રજ્ઞપ્તિ રૂપ...
ગઈ = ગુરૂ સાષિએ પોતાના દોષોની નિંદા કરવી તે ગહ.
(૧) ઉપસંપર્ઘ :- પોતાના દોષનું નિવેદન કરવા માટે ગુરૂનો આશ્રય કરું અથવા ઉચિત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું. આવા પ્રકારના પરિણામરૂપ એક ગઈ છે.
ગહનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચારથી અને ગહ જેવું જ ફલ હોવાથી ઉપરોક્ત પરિણામનું ગોંપણું સમજવું.