________________
२२०
(૩) પૂર્વભવમાં બાંધેલા પુણ્યના ફળને તીર્થંકરો આ લોકમાં ભોગવે છે.
(૪) પૂર્વભવમાં બાંધેલા પુણ્ય કર્મના ફળ રૂપે દેવભવમાં સુખ ભોગવી પછીના ભવમાં તીર્થંકર જન્મ પામી પુણ્ય ફળ ભોગવે છે.
૧૦૪
वाग्विशेषमभिधाय कायविशेषमाह -
शरीरस्य कृशदृढत्वाभ्यां ज्ञानदर्शनम् ॥१०५॥
शरीरस्येति, केचित्पूर्वं पश्चादपि कृशाः, अन्ये पूर्वं कृशाः पश्चाद्दृढाः, अपरे पूर्वं दृढाः पश्चात् कृशाः, इतरे तु पूर्वं पश्चादपि दृढाः । भावेन कृशो हीनसत्त्वादित्वात्, पुनः कृश: शरीरादिभिरिति चतुर्भङ्गः । तथा कृशशरीरस्य विचित्रतपसा भावितस्य शुभपरिणामसम्भवेन तदावरणक्षयोपशमादिभावात्, ज्ञानदर्शनं - ज्ञानञ्च दर्शनञ्च, ज्ञानेन सह वा दर्शनं छाद्मस्थिकं कैवलिकं वा तत्समुत्पद्यते न दृढशरीरस्य तस्य ह्युपचितत्वेन बहुमोहतया तथाविधशुभपरिणामाभावेन क्षयोपशमाद्यभावादित्येकः, तथाऽमन्दसंहननस्याल्पमोहस्य दृढशरीरस्यैव ज्ञानदर्शनमुत्पद्यते, स्वस्थशरीरतया मनःस्वास्थ्येन शुभपरिणामभावतः क्षयोपशमादिभावात्, न कृशशरीरस्य, अस्वास्थ्यादिति द्वितीय:, तथा कृशस्य दृढस्य वा तदुत्पद्यते विशिष्ट - संहननस्याल्पमोहस्योभयथापि शुभपरिणामभावात् कृशत्वदृढत्वे नापेक्षत इति तृतीयः । कृशशरीरस्य दृढशरीरस्य च न तदुत्पद्यत इति चतुर्थ:, तथाविधपरिणामाभावात् ॥१०५॥ વચન વિશેષને કહીને હવે કાય વિશેષને કહે છે.
ચાર પ્રકારના પુરૂષો કહેલા છે. (૧) કોઈ એક પુરૂષ પહેલાં કૃશ
अथ स्थानमुक्तासरिका
પતલો હોય છે. પછી પણ પતલા હોય છે. હોય અને પછી દૃઢ હોય.
મજબૂત હોય પછી કૃશ હોય.
(૪) કોઈ પુરૂષો પહેલાં પણ દૃઢ હોય અને પછી પણ દૃઢ હોય છે.
આ રીતે ભાવમાં પણ જાણવું.
(૨) કોઈ પુરૂષો પહેલાં કૃશ
(3) अर्ध पुरुषो पहेला दृढ
=
ભાવથી કૃશ એટલે હીન સત્ત્વવાળો...
(૧) કોઈ પુરૂષ શરીરથી પણ કૃશ તથા હીન સત્ત્વવાળો હોય.
(૨) કોઈ પુરૂષ શરીરથી કૃશ પણ મજબૂત સત્ત્વવાળો હોય.
(૩) કોઈ પુરૂષ શરીરથી મજબૂત અને અલ્પ સત્ત્વવાળો હોય.
(૪) કોઈ પુરૂષ શરીરથી પણ મજબૂત અને મનથી પણ સત્ત્વવાળો હોય.