________________
स्थानांगसूत्र
વર્જ્ય એટલે હિંસા-અસત્ય વિગેરે પાપ કર્મ...
(૧) કોઈ પુરૂષ પશ્ચાત્તાપ સહિત હોવાથી કલહ વિગેરેમાં પોતાના પાપકર્મને જુવે છે પરંતુ પરના પાપ કર્મને તેના પ્રતિ ઉદાસીન હોવાથી જોતો નથી. આ પ્રથમ સ્થાન...
२०३
(૨) અન્ય કોઈ પુરૂષ અભિમાની હોવાથી ૫૨ના દોષને જુવે છે પણ પોતાના દોષને જોતા નથી... આ બીજું સ્થાન...
(૩) અન્ય પુરૂષ સ્વપ૨ના દોષને જુવે છે, કેમકે પશ્ચાત્તાપ સિવાય યથાર્થ વસ્તુનો બોધ થવાથી. આ ત્રીજું સ્થાન...
(૪) અન્ય પુરૂષ વિશેષ મૂઢ હોવાથી સ્વપરના બંનેના દોષ જોતા નથી.
બીજી રીતે ચાર પ્રકારના પુરૂષો.
(૧) કોઈક પુરૂષ પોતાના પાપ કર્મની ઉદીરણા કરે છે, અને કહે છે મેં આ પાપ કર્યું છે અથવા શાંત થયેલ ક્લેશાદિની ફરીથી પ્રવૃત્તિ કરે છે. (પણ બીજાના પાપની નહીં... આ રીતે ત્રણ ભાંગા કહેવાના)
(૨) કોઈક પુરૂષ બીજાના પાપ-દોષોની ઉદીરણા કરે છે પોતાના નહીં.
(૩) કોઈક પુરૂષ પોતાના અને પરના પાપ કર્મોની ઉદીરણા કરે છે.
(૪) કોઈક પુરૂષ પોતાના અને પરના બંનેના પાપ કર્મોની ઉદીરણા કરતો નથી.
આ રીતે ઉપશમના પણ ચાર ભાંગા નીચે પ્રમાણે...
(૧) કોઈ એક પુરૂષ પોતાના પાપ કર્મોને ઉપશમાવે છે અર્થાત્ દૂર કરે છે પણ બીજાના નહીં.
(૨) કોઈ એક પુરૂષ બીજાના પાપ કર્મને દૂર કરે છે પણ પોતાના નહીં.
(૩) કોઈ એક પુરૂષ સ્વ તથા પર બંનેના પાપ કર્મ દૂર કરે છે.
(૪) કોઈ એક પુરૂષ સ્વ તથા પર બંનેના પાપ કર્મ દૂર કરતા નથી. II૯૬ા संसारापेक्षया चतु:स्थानमाहद्रव्यक्षेत्रकालभावलक्षणः संसारः परिकर्मसूत्रपूर्वगतानुयोगरूपो दृष्टिवादः ॥ ९७॥ द्रव्येति, इतश्चेतश्च परिभ्रमणं संसारः, तत्र संसारशब्दार्थज्ञस्तत्रानुपयुक्तः, जीवपुद्गलानां द्रव्याणां वा यथायोगं भ्रमणं द्रव्यसंसारः । तेषामेव क्षेत्रे चतुर्दशरज्ज्वात्मके यत्संसरणं स क्षेत्रसंसारः, यत्र वा क्षेत्रे संसारो व्याख्यायते तदेव क्षेत्रमभेदोपचारात् संसारो यथा रसवती गुणनिकेत्यादि । कालस्य दिवसपक्षमासर्त्वयनसंवत्सरादिलक्षणस्य संसरणं चक्रन्यायेन भ्रमणम्, पल्योपमादिकालविशेषविशेषितं वा यत्कस्यापि जीवस्य नरकादिषु स कालसंसारः,