SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ अथ स्थानमुक्तासरिका ___ आपातेति, आपतनमापातः प्रथममीलकस्तत्र भद्रको भद्रकारी, संवासः चिरं सहवासस्तत्र न भद्रको हिंसकत्वात् संसारकारणनियोजकत्वाद्वेति, सह संवसतामत्यन्तोपकारितया संवासभद्रकस्तथाऽनालापकठोरालापादिनाऽऽपातभद्रकश्चेति, एवमेवान्यौ द्वावपि માથ્થી ૧૧ પુરૂષ વિશેષને અધિકાર કરીને ચાર પ્રકાર જણાવાય છે. ચાર પ્રકારના પુરૂષો છે. (૧) આપાત સંવાસભદ્રક (૨) સંવાસ-અનાપાત ભદ્રક (૩) આપાત સંવાસ ભદ્રક અને (૪) અનાપાતા સંવાસ ભદ્રક. (૧) આપાત = પ્રથમ મિલન... ભદ્રક = સુખકારક... સંવાસ = સાથે વસવું... લાંબો કાળ સાથે રહેવું. (૧) લાંબાકાળના સહવાસમાં કલ્યાણકારક નહીં કારણ કે હિંસક હોવાથી... અથવા સંસારના કારણમાં જોડનાર હોવાથી. અર્થાત્ કોઈની સાથેનું પ્રથમ મિલન કલ્યાણકારી હોય પણ લાંબાકાળનો સહવાસ કલ્યાણકારી ન હોય. (ર) સાથે વસનારાઓને અત્યંત ઉપકારીપણાએ સંવાસ ભદ્રક – સાથે રહેવું કલ્યાણકારી પરંતુ પ્રથમ મિલનમાં કલ્યાણકારી નહીં. કારણ કે તેમાં બોલવાનું ન હોય અથવા કઠોર ભાષા હોય. આ રીતે ત્રીજી-ચોથો ભાંગો જાણવો. (૩) કોઈ પુરૂષ પ્રથમ મિલનમાં પણ સારો અને સંવાસમાં પણ સારો. (૪) કોઈ પુરૂષ પ્રથમ મિલનમાં પણ સારો નહીં અને સંવાસ પણ સારો નહીં. I૯૫ पुनरप्याहआत्मपराश्रयेण वय॑स्य दर्शनोदीरणोपशमनाः ॥१६॥ आत्मेति, वयं हिंसानृतादि पापं कर्म तदात्मनः सम्बन्धि कलहादौ पश्यति पश्चात्तापान्वितत्वान्न परस्य तं प्रत्युदासीनत्वादित्येकं स्थानम्, अन्यस्तु परस्य नात्मनः साभिमानत्वादिति द्वितीयम्, इतर उभयोः, निरनुशयत्वेन यथावद्वस्तुबोधात्, अपरस्तु नोभयोर्विमूढत्वात् । एवं दृष्ट्वा चैक आत्मनः सम्बन्ध्यवद्यमुदीरयति भणति यदुत मया कृतमेतदिति, उपशान्तं वा पुनः प्रवर्त्तयति, एवमुपशमयति निवर्त्तयति पापं कर्म वेति ॥९६।। ફરી પુરૂષને આશ્રયીને કહે છે. પોતાના અને પરના આશ્રય વડે પાપ કર્મનું જોવું-ઉદીરણા અને ઉપશમના હોય છે... અર્થાત્ ચાર-ચાર પ્રકારના પુરૂષો હોય છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy