SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १९३ स्थानांगसूत्र આ ચાર લક્ષણ વડે આર્તધ્યાન જણાય છે. એવી रौद्रध्यानमाश्रित्याहओसन्नबह्वज्ञानामरणान्तदोषव्यङ्गयं रौद्रम् ॥११॥ ओसन्नेति, दोषशब्दस्य प्रत्येकमभिसम्बन्धः, सत्त्वानां वधबन्धनादिपीडाकरणशीलं पिशुनासभ्यासद्भूतादिवचनानुबन्धि तीव्रक्रोधलोभाकुलतया परद्रव्यहरणानुबन्धि विषयसाधनधनस्य सर्वोपायैः परिरक्षणानुबन्धि च प्रणिधानस्वरूपं रौद्रध्यानं हिंसानृतस्तेयसंरक्षणेषु बाहुल्येनानुपरतिलक्षणादोसन्नदोषात् सर्वेष्वपि हिंसादिप्रवृत्तिरूपाद्बहुदोषात् कुशास्रसंस्कारेणाधर्मस्वरूपेषु हिंसादिषु नरकादिकारणेषु धर्मबुद्धयाऽभ्युदयार्थं वा प्रवृत्तिलक्षणादज्ञानदोषादामरणान्तमसञ्जातानुपतापस्य कालसौकरिकादेरिव हिंसादौ प्रवृत्तिलक्षणामरणान्तदोषाવામિન્થત રૂતિ શા રૌદ્ર ધ્યાનને આશ્રયીને કહે છે. દોષ શબ્દ દરેક સાથે જોડવાનો છે. (૧) ઓસન્ન દોષ (૨) બહુ દોષ (૩) અજ્ઞાન દોષ તથા (૪) આમરણાંત દોષ. આ ચાર દોષરૂપ પ્રવૃત્તિથી રૌદ્રધ્યાન જણાય છે. રૌદ્રધ્યાન :- પ્રાણીઓને વધ-બંધન આદિ વડે પીડા કરવાના સ્વભાવવાળું, પિશુન-અનિષ્ટ સૂચક, અસભ્ય, અવિદ્યમાન આદિ વચનના પ્રણિધાનરૂપ, તીવ્ર ક્રોધ તથા લોભની આકુલતા વડે પારકા દ્રવ્યને ચોરવાના પ્રણિધાનરૂપ તથા વિષયના સાધનભૂત ધનનું સર્વઉપાયો વડે રક્ષણ કરવાના અનુબંધવાળું-પ્રણિધાન સ્વરૂપ રૌદ્રધ્યાન ચાર પ્રકારે છે. ઓસન્ન દોષ - હિંસા-અમૃત-સ્તેય અને સંરક્ષણમાં બહુલતાએ વિરામ ન પામવારૂપ ઓસન્ન દોષ. બહુ દોષ :- હિંસાદિ સર્વમાં પ્રવૃત્તિરૂપ દોષ તે બહુ દોષ... અજ્ઞાન દોષ :- કુશાસ્ત્રના સંસ્કારથી નરકાદિના કારણભૂત અધર્મસ્વરૂપ હિંસાદિને વિષે ધર્મબુદ્ધિ વડે અભ્યદય-કલ્યાણ માટે પ્રવૃત્તિરૂપ જે દોષ તે અજ્ઞાનદોષ. આમરણાંત :- મરણના અંત સુધી તે આમરણાંત... મરણના અંત સુધી પાપનો પશ્ચાત્તાપ જેને નથી થયો તેવા કાલસૌકરિકાદિની હિંસાદિમાં જે પ્રવૃત્તિ તે આમરણાંત દોષ... આ દોષોથી રૌદ્રધ્યાન જણાય છે. ૯૧ अथ धर्मध्यानं स्वरूपलक्षणालम्बनानुप्रेक्षाश्रयेणाह आज्ञापायविपाकसंस्थानविचयस्वरूपमाज्ञानिसर्गसूत्रावगाढरुचिलक्ष्यं वाचनाप्रतिप्रच्छनापरिवर्तनानुप्रेक्षालम्बनमेकानित्याशरणसंसारानुप्रेक्षं ध्यानं धर्म्यम् ॥१२॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy