________________
अथ स्थानमुक्तासरिका
આ રીતે પરિણામને આશ્રયીને જાણવું-વિચારવું. આકાર બોધ અને ક્રિયાના ભેદથી તે ત્રણ પ્રકારે છે.
१८६
બોધ પરિણામની અપેક્ષાએ મન... સંકલ્પ... પ્રજ્ઞા... અને દર્શનરૂપ ચાર પ્રકાર. શીલ-આચાર અને વ્યવહારાદિ ક્રિયાની અપેક્ષા વડે ઉન્નતપણું તથા હીનપણું દ્રવ્ય તથા ભાવથી જાણવા.
આકાર = રૂપ. શરીરની આકૃતિ તથા અવયવાદિના સૌંદર્યથી ઉન્નતપણું.
જાત્યાદિ ગુણો વડે અથવા ઊંચાઇ વડે ઉન્નત, સ્વભાવે ઔદાર્યાદિ યુક્ત મનવાળો. સંકલ્પ એટલે મનોવિશેષ-મનનો નિર્ણય વિ... ઉપર પ્રમાણે ભાંગા... આનું ઉન્નતપણું ઔદાર્ય વિગેરેથી યુક્તપણાએ તથા સત્ પદાર્થના વિષયપણા વડે છે.
પ્રજ્ઞા = · સૂક્ષ્મ અર્થનું વિવેચકપણું.. તેનું ઉન્નતપણું અવિસંવાદી હોવાથી છે.
દર્શન-દૃષ્ટિ
પણાએ છે. શીલં સમાધિ. સમાધિ પ્રધાન આચાર અથવા સમાધિનો આચાર... શીલાચાર... આનું ઉન્નતપણું નિર્દૂષણતાથી છે.
વ્યવહાર - પરસ્પર લેવું-દેવું અથવા વિવાદ... આનું ઉન્નતપણું તો પ્રશંસા યોગ્યપણાએ છે. સર્વત્ર ઉન્નતથી વિરૂદ્ધ પ્રણતપણું-હીનપણું વિચારવું...! ૮૫I
पुनरप्याह
=
=
ચક્ષુજન્ય જ્ઞાન અથવા નયનો અભિપ્રાય... તેનું ઉન્નતપણું અવિસંવાદી
एवमृजुवक्राभ्यां शुद्धाशुद्धाभ्यां शुच्यशुचिभ्यां चतुर्भङ्गकः ॥८६॥
एवमिति, द्रव्यभावाभ्यां यथासम्भवमित्यर्थः, ऋजुरवक्रो बहिस्ताच्छरीरगतिवाक्चेष्टाभिः, तथा ऋजुरन्तर्निर्मायत्वेन सुसाधुवदित्येकः, तथैव ऋजुरन्तर्मायित्वेन वक्रः, कारणवशप्रयुक्तार्जवभावदुःसाधुवदिति द्वितीयः तृतीयस्तु कारणवशाद्दर्शितबहिरनार्जवोऽन्तर्निर्माय इति, शासनरक्षाप्रवृत्तसाधुवत् । चतुर्थ उभयतो वक्रः, तथाविधशठवदिति । कालभेदेन वा पूर्वं ऋजुः सम्प्रत्यपि ऋजुरिति पूर्वं ऋजुः पश्चाद्वक्र इति, पूर्वं वक्र: पश्चादृजुरिति पूर्वं पश्चाच्च वक्र इति चतुर्भङ्ग । एवं परिणाममाश्रित्यापि वाच्यम् । शुद्धाशुद्धाभ्यमिति, शुद्धो जात्यादिना पुनः शुद्धो निर्मलज्ञानादिगुणतया एतद्विपक्षोऽशुद्धः, आभ्यामपि चतुर्भङ्गः । शुच्यशुचिभ्यामिति, अत्र शुचिः पुरुषोऽपूतिशरीरतया पुनः शुचिश्च स्वभावेन चतुर्भङ्गः । एवं परिणाममाश्रित्यापि ॥८६॥