________________
स्थानांगसूत्र
१८३
ત્રસ જીવોનો ત્રસ નાડીમાં ઉત્પત્તિ હોવાથી બે વળાંક થાય છે અને તેમાં ત્રણ સમય થાય छे, ते खा प्रभाशे -
અગ્નિ ખૂણાથી નૈઋત્ય ખૂણામાં જતાં એક સમય થાય છે, તે પછી બીજા સમય વડે સમશ્રેણીએ નીચે જાય છે, ત્યારબાદ ત્રીજા સમયે સમશ્રેણીએ જ વાયવ્ય ખૂણામાં જાય છે. ત્રસ જીવોને જ ત્રસ કાયની ઉત્પત્તિમાં આ પ્રકારે ઉત્કૃષ્ટથી વક્ર ગતિ હોય છે.
એકેન્દ્રિયો તો એકેન્દ્રિયોને વિષે પાંચ સમય વડે પણ ઉત્પન્ન થાય છે, કારણ કે ત્રસ નાડીથી બહાર રહેલા તેઓ ત્રસ નાડીની બહાર પણ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે -
પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં જાય છે, બીજા સમયે ત્રસ નાડીમાં પ્રવેશ થાય છે, ત્રીજા સમયે ઊંચે જાય છે, ચોથા સમયે ત્રસ નાડીની બહાર જાય છે, પાંચમા સમયે વિદિશામાં જઈને એકેન્દ્રિયપણાએ ઉત્પન્ન થાય છે.
આ સંભવ માત્ર છે, બાકી તો ચાર સમય જ હોય છે, તે પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં हेतुं छे. ॥ ८३॥
अथ चतुःस्थानकं वक्तुमुपक्रमते तत्र पूर्वं कर्म कार्यं भवोत्पत्तिरुक्ता, सम्प्रति तत्कार्यस्य भवस्यान्तक्रियोच्यते—
तपोवेदनयोस्तारतम्याद्हुस्वदीर्घाभ्यां प्रव्रज्यापर्यायाभ्यामन्तक्रिया ॥८४॥
तप इति चतस्रोऽन्तक्रियाः, अन्तक्रिया भवस्यान्तकरणम्, यो देवलोकादौ गत्वा - ऽल्पकर्मतया मानुषत्वं प्रत्यागतः स द्रव्यतो भावतश्चानगारितां प्रतिपन्नो द्रव्यभावस्नेहरहितस्समाधिबहुलः तपस्वी सोऽल्पकर्मप्रत्यायातत्वान्नात्यन्तघोरं तपः करोति न वा तस्योपसर्गादिसम्पाद्याऽतिघोरा वेदना भवति ततश्च दीर्घेण प्रव्रज्यापर्यायेण सिद्धिगमनयोग्यो भवति, सकलकर्मनायकमोहनीयघातात्, ततो घातिचतुष्टयघातेन केवलज्ञानात्समस्तवस्तूनि बुद्ध्यन्ते ततो भवोपग्राहिकर्मभ्यो मुक्त्वा सर्वदुःखानामन्तं करोति, यथा भरत इति प्रथमस्थानम् । यस्य न तथाविधं तपो नापि परीषहादिजनिता तथाविधा वेदना दीर्घेण च पर्यायेण सिद्धिर्भवति सैकान्तक्रियेति भावः । यो गुरुकर्मभिर्महाकर्मा सन् प्रत्यायातोऽत एव तत्क्षपणाय तथाप्रकारं घोरं तपः करोति तथाविधामुपसर्गादिवेदनामनुभवति स गजसुकुमार इवाल्पेनैव प्रव्रज्यापर्यायेण सिद्धो भवति तद्द्द्वितीयं स्थानम् । यो महाकर्मप्रत्यायातो महातपा महावेदनश्च दीर्घतरपर्यायेण सिद्धयति यथा सनत्कुमारः, तद्भवे सिद्ध्यभावेन भवान्तरे सेत्स्यमानत्वादिति तृतीयम् । यश्चाल्पकर्मप्रत्यायातोऽविद्यमानतपोवेदनोऽल्पेनैव पर्यायेण सिद्धो भवति यथा मरुदेवीति चतुर्थं स्थानम् ॥८४॥