________________
१८२
अथ स्थानमुक्तासरिका
- તથા આવા પ્રકાર નિશ્ચય વિનાના, અપરાક્રમી-કાયર આત્માને પ્રવચન વિગેરે ત્રણે સ્થાનો लित भाटे थdi नथी... सुप माटे थत नथी... ५८या। माटे यता नथी... शुम मनु५ माटे થતાં નથી.
જે નિર્ઝન્ય પ્રવચન આદિને વિષે શંકા રહિત, કાંક્ષા રહિત, વિચિકિત્સા રહિત હોય, કલુષિત ન હોય તેવો આત્મા પરિષદોને પરિભવ પમાડે છે પણ પરિષદોથી પોતે પરાભવ પામતો નથી, આવા આત્માને પ્રવચન વિગેરે હિત માટે, સુખ માટે, કલ્યાણ માટે તથા શુભ અનુબંધ માટે थाय छे. ॥८२।।
अयञ्चैवंविधः साधुरिहैव पृथिव्यां भवतीत्यर्थेन सम्बन्धेन पृथिवीस्वरूपमाह
घनोदधिघनवाततनुवातवलयिता पृथिवी, तत्रेकेन्द्रियवर्जानां त्रिसामयिकविग्रहेणोत्पादः ॥८३॥
घनोदधीति, रत्नप्रभादिका पृथिवी दिक्षु विदिक्षु च घनोदध्यादिभिः क्रमेणाऽऽवेष्टिता, तत्राभ्यन्तरं घनोदधिवलयं ततो घनवातवलयं ततश्च तनुवातवलयमिति, एतासु पृथिवीषूत्कर्षेण समयत्रयभाविना वक्रगमनेन नारकादीनामुत्पादः, त्रसानां हि त्रसनाड्यन्तरुत्पादाद्वक्रद्वयं भवति, तत्र च त्रय एव समयाः, आग्नेयदिशो नैर्ऋतदिशमेकेन समयेन गच्छति, ततो द्वितीयेन समश्रेण्याऽधः, ततस्तृतीयेन वायव्यदिशि समश्रेण्यैवेति । त्रसानामेव त्रसोत्पत्तावेवंविध उत्कर्षेण विग्रहः । एकेन्द्रिययास्त्वेकेन्द्रियेषु पञ्चसामयिकेनाप्युत्पद्यन्ते, बहिस्तात्रसनाडीतो बहिरपि तेषामुत्पादात, तथाहि विदिशो दिशि प्रथमे द्वितीये लोकनाड्य प्रविशति तृतीय उपरि धावति चतुर्थे बहिर्नाड्या निर्गच्छति विदिशि पञ्चमे गत्वैकेन्द्रियत्वेनोत्पद्यत इति, सम्भव एवायम्, चतुःसामयिक एव भावस्य भगवत्यामुक्तत्वात् ॥८३॥
આવા પ્રકારના સાધુ આ પૃથ્વીમાં જ હોય છે, આથી આ અર્થરૂપ સંબંધ વડે પૃથ્વીના સ્વરૂપને કહે છે.
પૃથ્વી ઘનોદધિ, ઘનવાત અને તનુવાતથી વીંટળાયેલી છે, ત્યાં એકેન્દ્રિયને છોડીને બીજા જીવો ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે ઉત્પન્ન થાય છે.
રત્નપ્રભા વિગેરે પૃથ્વી દિશા અને વિદિશાઓમાં ઘનોદધિ આદિ વડે ક્રમથી વીંટળાયેલી છે. તેમાં અંદર પ્રથમ ઘનોદધિ વલય ત્યારબાદ ઘનવાત અને તનુવાત વલય હોય છે.
આ રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં ત્રણ સમયમાં થનારી વક્રગતિ વડે (વિગ્રહ ગતિ) નારક વિગેરેનો ઉત્પાદ-ઉત્પત્તિ છે.