________________
अथ स्थानमुक्तासरिका
વિકુર્વણા ઋદ્ધિ :- વૈક્રિય કરવારૂપ ઋદ્ધિ તે વૈક્રિય ઋદ્ધિ. વૈક્રિય શરીર વડે જ બે જંબુદ્વીપને અથવા અસંખ્યાત સમુદ્રોને પૂરે છે - ભરે છે.
१७८
પરિચારણા ઋદ્ધિ :- પરિચારણા એટલે વિષય સેવનાની ઋદ્ધિ. અન્ય દેવો પ્રતિ - બીજા દેવોને આધીન દેવીઓ પ્રતિ - પોતાની દેવીઓ પ્રતિ - તેઓને વશ કરીને અને પોતાના શરીરને વિકુર્તીને પરિચારણા-વિષય સેવન કરે છે.
(૨) રાજ ઋદ્ધિ (૧) અતિયાન ઋદ્ધિ (૨) નિર્માન ઋદ્ધિ તથા (૩) બલાદિ ઋદ્ધિ. (૧) અતિયાન ઋદ્ધિ :- અતિયાન એટલે નગરપ્રવેશ... પ્રવેશ સંબંધી ઋદ્ધિ તે અતિયાન ઋદ્ધિ... તોરણ-હારની શોભા... મનુષ્યોનો મેળો-મેદનીની બહુલતા... આ છે રાજાની નગર પ્રવેશની શોભા.
(૨) નિર્માન ઋદ્ધિ :- શહેરમાંથી નીકળવા સંબંધી ઋદ્ધિ. હાથીની અંબાડી અને સામંત પરિવાર તે નિર્માન ઋદ્ધિ.
(૩) બલ ઋદ્ધિ :- બલ = ચતુરંગ સેના, વાહનો-ઘોડા વિ.., કોશ-ભંડાર, કોઠાર આદિ બલઋદ્ધિ... આ ત્રણે રાજાની ઋદ્ધિ કહેવાય.
(૩) ગણ ઋદ્ધિ ત્રણ પ્રકારે :- (૧) દર્શન ઋદ્ધિ (૨) જ્ઞાન ઋદ્ધિ તથા (૩) ચારિત્ર ઋદ્ધિ. જ્ઞાન ઋદ્ધિ :- વિશિષ્ટ પ્રકારે શ્રૃતની સંપત્તિ તે જ્ઞાન ઋદ્ધિ.
દર્શન ઋદ્ધિ :- જિનવચનમાં નિઃશંકિતાદિપણું અથવા શાસનની શોભા વધારવારૂપ શાસ્ત્રોની સંપત્તિ (જૈનેતર શાસ્ત્રનું જ્ઞાન વિ.) તે દર્શન ઋદ્ધિ.
ચારિત્ર ઋદ્ધિ :- નિરતિચાર સંયમની પાલના તે ચારિત્ર ઋદ્ધિ. આ ગણિ અર્થાત્ આચાર્ય ભગવંતની ત્રણ પ્રકારે ઋદ્ધિ છે. II૮૦ના
अथ लेश्याश्रयेणाह—
दुरभिगन्धलेश्याः कृष्णनीलकापोताः, सुरभिगन्धलेश्यास्तेजः पद्मशुक्ला:, स्थितसंक्लिष्टपर्यवजातलेश्यानां बालमरणं स्थितासंक्लिष्टपर्यवजातलेश्यानां पण्डित - मरणं स्थितासंक्लिष्टापर्यवजातलेश्यानां बालपण्डितमरणम् ॥८१॥
दुरभिगन्धेति, कृष्णनीलकापोतलेश्यानां पुद्गलात्मकतया गन्धवत्त्वाद्दुरभिगन्धता तेज:पद्मशुक्लानाञ्च सुरभिगन्धता विज्ञेया । एतासां वर्णानामानुरूपाः, तेजोलेश्या लोहितवर्णा पद्मलेश्या पीतवर्णेति, आद्या नरकतिर्यग्गतिप्रदाः संक्लेशहेतवोऽमनोहरा वर्णतोऽविशुद्धाः स्पर्शतः शीतरूक्षाः, अन्त्यास्तिस्रो मनुष्यदेवगतिप्रदा असंक्लिष्टा मनोहरा विशुद्धाः स्निग्धोष्णाश्च । मरणञ्च बालपण्डितमिश्रभेदम्, विरतिसाधकविवेकरहितत्वादसंयतो बालस्तस्य मरणं