________________
१७६
अथ स्थानमुक्तासरिका परमावधिना न तु केवलेन, क्रमोपयोगाभावेनोर्वादिक्रमोत्पादासम्भवात् । ज्ञानोत्पादानन्तरं प्रथममूर्वलोकं जानाति ततस्तिर्यग्लोकं ततश्चाधोलोकमिति क्रमेण पर्यन्ताधिगम्यत्वादधोलोको दुरभिगम इति सामर्थ्यात् प्राप्तम् ॥७९॥
હમણાં જે કર્મની નિર્જરા જણાવી તે નિર્જરા પુગલના પરિણામ વિશેષ રૂપ છે માટે હવે પુદ્ગલના પરિણામ વિશેષ જણાવે છે.
પરમાણું વિગેરે પુદ્ગલો ગતિમાં અલના પામે છે આ સ્કૂલના (પ્રતિઘાત)ના ત્રણ પ્રકાર છે. (૧) પરમાણુ વિગેરે પુદ્ગલો બીજા પરમાણુ પુદ્ગલને પામીને ગતિની અલના પામે છે.
(૨)રૂક્ષ અર્થાત્ લુખાપણાથી અથવા તથાવિધ બીજા પ્રકારના પરિણામ દ્વારા ગતિથી અલના પામે છે.
(૩) લોકના અંતે તેની ગતિ અટકી જાય છે, કારણ કે તેનાથી આગળ ધર્માસ્તિકાયનો
અભાવ છે.
પુલનો પ્રતિઘાત ચક્ષુ દ્વારા જણાય તેથી હવે ચક્ષુનું નિરૂપણ કરાય છે. એક-બે અને ત્રણ, એમ ત્રણ પ્રકારે ચક્ષુ છે.
પતિ... ચક્ષુ એટલે આંખ... તે દ્રવ્યથી આંખ અને ભાવથી જ્ઞાન... તે જેને છે તે એક ચક્ષુ. અર્થાત્ દ્રવ્ય અને ભાવ ચક્ષુના યોગથી “વફુગ' અર્થાત્ ચક્ષુવાળો જાણવો. ચક્ષુની સંખ્યાના ભેદથી તે ત્રણ પ્રકારે છે.
એક ચક્ષુઃ- એક ચક્ષુ જેને છે તે એક ચક્ષુ... એ રીતે દ્વિ ચક્ષુ - ત્રિચક્ષુ જાણવા. છદ્મસ્થ આત્મા “એક ચક્ષુ' કહેવાય.
જ્ઞાનાવરણીયાદિ કર્મથી યુક્ત હોય તે છબસ્થ... જોકે કેવલજ્ઞાન રહિત બધાય જીવો છબસ્થ કહેવાય છે તો પણ અહીં “અતિશયવાળા શ્રુત જ્ઞાનાદિ રહિત વિવક્ષિત છે... આથી “એક ચક્ષુ ચઉરિન્દ્રિયની અપેક્ષાએ છે.
દ્વિ ચક્ષુ - ચક્ષુ ઇન્દ્રિય અને અવધિ જ્ઞાનના યોગથી દેવો ‘દ્ધિ ચક્ષુ છે.
ત્રિ ચડ્યું - આવરણના ક્ષયોપશમથી જ ઉત્પન્ન થયેલ શ્રત - અવધિજ્ઞાન તથા અવધિ દર્શનને જે ધારણ કરે છે તે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર કહેવાય. આવા મુનિ ‘ત્રિ ચક્ષુ' કહેવાય, અર્થાત્
(૧) ચક્ષુરિન્દ્રિય (૨) પરમશ્રુત (૩) પરમાવધિ આ ત્રણ ચક્ષુ જાણવા. ત્રણ ચક્ષુવાળા જ હોય અને ઉપાદેયરૂપ સમસ્ત વસ્તુઓને જુવે છે.
અહીં કેવલજ્ઞાનીનું વ્યાખ્યાન કર્યું નથી. કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ “દ્વિચક્ષુ'નો કલ્પનાનો સંભવ હોવા છતાં પણ ચક્ષુરિન્દ્રિય સ્વરૂપ ચક્ષુના ઉપયોગનો અભાવ હોવાથી અસત્કલ્પના વડે