________________
स्थानांगसूत्र
१६७ સમ્યકત્વ = અવિપરિતના. મોક્ષ સિદ્ધિ પ્રતિ અનુકૂલ હોય તે સમ્યકત્વ. સમ્યકત્વના (૧) જ્ઞાન સમ્યકત્વ (૨) દર્શન સમ્યકત્વ તથા (૩) ચારિત્ર સમ્યકત્વ એમ ત્રણ પ્રકાર છે.
આરાધનાના ત્રણ પ્રકાર છે. (૧) જ્ઞાન આરાધના (૨) દર્શન આરાધના (૩) ચારિત્ર આરાધના..
જ્ઞાન આરાધના:- શ્રુતની આરાધના... કાળના સમયે અભ્યાસ કરવો વિગેરે આઠ આચારને વિષે પ્રવૃત્તિ કરવા વડે નિરતિચાર પાલન કરવા વડે જ્ઞાન આરાધના...
દર્શન આરાધના:- સભ્ય દર્શનના નિઃશંક્તિ વિગેરે આચારોનું નિરતિચાર પાલન કરવું તે દર્શન આરાધના...
ચારિત્ર આરાધના - ચારિત્રના સમિતિ - ગુમિ આદિ ભેદો વિષે પ્રવૃત્તિ કરવા દ્વારા નિરતિચાર પાલના કરવી તે ચારિત્ર આરાધના...
ભાવ ભેદથી અને કાલ ભેદથી ઉત્કૃષ્ણદિ ભેદવાળી આરાધનાઓ છે. “આદિ' પદથી જે આ ગ્રહણ કરવાનું છે તે આ પ્રમાણે છે.
જ્ઞાનાદિ સંક્લેશ - જ્ઞાનાદિ પતનરૂપ સ્વરૂપવાળો અને સંકિલશ્યમાન પરિણામવાળો તે જ્ઞાનાદિ સંકલેશ...
જ્ઞાનાદિ અસંકલેશ - જ્ઞાનાદિની વિશુદ્ધિવાળો અને વિશુધ્ધમાન પરિણામનો હેતુ તે જ્ઞાનાદિ અસંકલેશ...
એ પ્રમાણે જ્ઞાનાદિ વિષયવાળા જ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર તથા અનાચાર જાણવા, તથા આ જ્ઞાનાદિ વિષયવાળા અતિક્રમ વિગેરેને આલોચના કરવી, પ્રતિક્રમણ કરવું, નિંદા તથા ગઈ કરવી તથા તેનો ત્યાગ કરવો. li૭all
प्रव्राजनायोग्यानाहपण्डकवातिकक्लीबाः प्रव्रज्याद्ययोग्याः ॥७४॥
पण्डकेति, पण्डको नपुंसकः, स च महिलास्वभावस्वरवर्णभेदादिलक्षणादिना परिज्ञाय परिहर्त्तव्यः, स्वनिमित्ततोऽन्यथा वा कषायिते मेहने प्रतिसेवनमन्तरेण वेदधारणासमर्थो वातिकः, स च त्याज्यो निरुद्धवेदस्य नपुंसकतया परिणामसम्भवात्, दृष्टिशब्दाऽऽदिग्धनिमंत्रणक्लीबभेदात् क्लीबश्चतुर्विधः, तत्र यस्यानुरागतो विवस्त्राद्यवस्थं विपक्षं पश्यतो मेहनं गलति स दृष्टिक्लीबः, यस्य तु सुरतादिशब्दं श्रृण्वतस्तथा स शब्दक्लीबः, यस्तु विपक्षणावगूढो निमंत्रितो वा व्रतं रक्षितुं न शक्नोति स आदिग्धक्लीबो निमंत्रितक्लीबश्च, चतुर्विधोऽप्ययं निरोधे नपुंसकतया परिणमति, एते च सर्वे उत्कृष्टवेदनया व्रतपालनासहिष्णव