SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र વિનિશ્ચય :- વિનિશ્ચયના ત્રણ પ્રકાર - (१) अर्थ विनिश्चय (२) धर्म विनिश्चय (3) म विनिश्चय અર્થ વિગેરેના સ્વરૂપને જાણવા તે વિનિશ્ચય કહેવાય. તે આ પ્રમાણે – अर्थानामर्जने दुःखमर्जितानाञ्च रक्षणे नाशे दुःखं व्यये दुक्खं धिगर्थं दुःखकारणम् ॥ પૈસાને મેળવવામાં દુઃખ છે, પ્રાપ્ત કરેલ ધનની રક્ષા કરવામાં પણ દુઃખ છે, ધનના નાશમાં દુઃખ છે તો ધનને વાપરવામાં પણ દુઃખ છે, માટે દુઃખના કારણભૂત એવા ધનને – અર્થને ધિક્કાર हो...! धनदो धनार्थिना धर्मः, कामदः सर्व कामिनाम् । धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः ॥ ધર્મ ધનના અર્થીને ધન આપે છે, સર્વ કામિઓને કામ આપે છે, અને ધર્મ જ પરંપરાએ મોક્ષનું સાધન છે. शल्लं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । कामानभिलषन्तोऽपि, निष्कामा यान्ति दुर्गतिमि' त्यादयः ॥ કામો શલ્યરૂપ છે, કામો વિષ રૂપ છે, કામો આશીવિષ ઝેર વાળા સર્પ સમાન છે, કામોની ઇચ્છા કરનારા જીવો, કામોને પ્રાપ્ત નહીં કરીને પણ દુર્ગતિમાં જાય છે. ઇત્યાદિ ત્રણેનું સ્વરૂપ auj |७१॥ अर्थादिविनिश्चयकारणपरम्परफलमाहश्रवणज्ञानविज्ञानादि फलं श्रमणपर्युपासनस्य ॥७२॥ श्रवणेति, श्रमणस्य सेवायाः फलं श्रवणं, साधूनां धर्मकथास्वाध्यायादिकारित्वेन तत्सेवायां तच्छ्रवणलाभात्, श्रवणस्य च ज्ञानं-श्रुतज्ञानं फलम्, ज्ञानस्य विज्ञानं-अर्थादीनां हेयोपादेयतानिर्णयः फलम्, एवं विज्ञानस्य प्रत्याख्यानं-निवृत्तिद्वारेण प्रतिज्ञाकरणं तस्य प्राणातिपाताधकरणलक्षणः संयमस्तस्य नूतनकर्मानुपादानरूपानाश्रवस्तस्य च लघुकर्मत्वेनानशनादिभेदं तपः, तस्यापि पूर्वकृतकर्मविनाशः तस्य योगनिरोधलक्षणाऽक्रिया तस्याश्च कर्मकृतविकाररहितत्वलक्षणं निर्वाणं तस्य तु सिद्धिगतिः प्रयोजनमिति ॥७२॥ અર્થાદિના વિનિશ્ચયના કારણ અને ફલની પરંપરાને કહે છે... શ્રમણની સેવાનું ફલ શ્રવણ – જ્ઞાન અને વિજ્ઞાન વિગેરે જાણવું
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy