________________
अथ स्थानमुक्तसरका
(૧) પ્રયોગ પરિણત :- જીવના પ્રયોગ વડે પટાદ પુદ્ગલો પટાદ રૂપે પરિણત થાય તે પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવાય.
१५६
(૨) મિશ્ર પરિણત :- પ્રયોગ અને સ્વભાવ એ બંનેથી પરિણત થનારા... પટ = વસ્ત્ર, વસ્ત્રના પુદ્ગલો પ્રયોગ વડે વસ્ત્રપણાએ અને વિસ્રસા પરિણામ વડે ભોગ ન કરવા છતાં જુના થાય તે મિશ્ર પરિણત...
(૩) વિગ્નસા પરિણત ઃ- વાદળા અને ઇન્દ્ર ધનુષની જેમ જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે પરિણત પામેલા
વિસ્રસા પરિણત પુદ્ગલ રૂપ નરકાવાસોનું નયોની અપેક્ષા વડે ત્રિસ્થાન રૂપ પ્રતિષ્ઠાનને જણાવે છે...
(૧) પૃથ્વી પ્રતિષ્ઠિત (૨) આકાશ પ્રતિષ્ઠિત તથા (૩) આત્મ પ્રતિષ્ઠિત એમ ત્રણ પ્રકારે નરકાવાસ છે.
નૈગમેતિ - (૧) પૃથ્વી પ્રતિષ્ઠિત :- અશુદ્ધ તથા પ્રાયઃ લોક વ્યવહારમાં તત્પર હોવાથી નૈગમ - સંગ્રહ તથા વ્યવહાર આ ત્રણ નયની અપેક્ષાએ નરકાવાસ પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
(૨) આકાશ પ્રતિષ્ઠિત :- ચોથા ઋજુસૂત્ર નયનું શુદ્ધપણું હોવાથી... આકાશ એ જતાં અથવા રહેતાં સર્વ પદાર્થોના એકાંતે આધારરૂપ હોવાથી અને પૃથ્વીનું અનૈકાંતિકપણું હોવાથી તે ઋજુસૂત્ર નયની અપેક્ષાએ નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે.
(૩) આત્મ પ્રતિષ્ઠિત ઃ- શબ્દાદિ ત્રણે નયો વિશેષ શુદ્ધ હોવાથી, સર્વે પદાર્થોના સ્વભાવ સ્વરૂપ આધારના અંતરંગપણાથી... તેમજ અવ્યભિચારપણાથી (સમવાય સંબંધથી) તે શબ્દનયોની અપેક્ષાએ નરકાવાસ સ્વ પ્રતિષ્ઠિત છે. કારણ કે પોતાના સ્વભાવને છોડી બીજાના સ્વભાવમાં અધિકરણવાળા પદાર્થો (ભાવો) હોતા નથી, તેથી સ્વપ્રતિષ્ઠિત છે. ૬૮૫
नरकेषु मिथ्यात्वाज्जीवानां गतेर्मिथ्यात्वस्वरूपमाह
योगप्रयोगक्रिया, अनन्तरपरम्परतदुभयसमुदानक्रिया मतिश्रुतविभङ्गाज्ञानक्रिया चाक्रिया, देशत्यागनिरालम्बनता नानाप्रेमद्वेषमविनयो देशसर्वभावाज्ञानमज्ञानमिति मिथ्यात्त्वम् ॥६९॥
योगेति, मिथ्यात्त्वमक्रियाऽविनयाज्ञानभेदेन त्रिधा, अत्र मिथ्यात्त्वं क्रियादीनामसम्यग्रूपत्वं मिथ्यादर्शनानाभोगादिजनितविपर्यासरूपं वा विवक्षितं न तु विपर्यस्तश्रद्धानम्, प्रयोगक्रियादिष्वसम्बध्यमानत्वात्, अक्रिया च मिथ्यात्वाद्युपहतस्यामोक्षसाधकानुष्ठानरूपा दुष्टक्रिया, विनयः प्रतिपत्तिविशेषस्तत्प्रतिषेधादविनयः, अज्ञानञ्चासम्यग्ज्ञानम्, अक्रियाऽपि