________________
१५०
अथ स्थानमुक्तासरिका
૧ તદ્ વચનં :- વિવલિત વસ્તુનું યથાર્થપણે કથન... દા.ત. ઘટ માટે “ઘટ’ શબ્દનો પ્રયોગ... અથવા શબ્દની વ્યુત્પત્તિ નિમિત્ત રૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે તે ત વચન. દા.ત. અગ્નિ... સૂર્ય વિગેરે... અથવા આચાર્ય આદિનું વચન તે તદ્ વચન...
૨. તદન્ય વચન - વિવક્ષિત પદાર્થમાં તે પદાર્થથી ભિન્ન વસ્તુનું કથન.. દા.ત. “ઘટ’ માટે “પટ' એવો પ્રયોગ કરવો. અથવા વ્યુત્પત્તિ નિમિત્તરૂપ ધર્મ વિશિષ્ટથી અન્ય શબ્દની પ્રવૃત્તિ નિમિત્તરૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જે શબ્દો વડે કહેવાય છે તે... અર્થાતુ વ્યુત્પત્તિ સૂચક શબ્દના બદલે અન્ય શબ્દ પ્રયોગ કરવો. દા.ત. મંડપ વિગેરે શબ્દની જેમ... અથવા આચાર્યાદિથી અન્યનું વચન તે તદન્યવચન...
૩. નો અવચન :- નિરર્થક વચન... વચન માત્ર... દા.ત. ડિત્યાદિ... અથવા વ્યુત્પત્તિ પ્રવૃત્તિ નિમિત્ત ધર્મ વિશિષ્ટથી અન્ય વચન... દા.ત. ડિત્યાદિ. અથવા નહીં વિવક્ષા કરેલ તેવા કહેનારનું વચન...
૧. અતદ્દ્વચનં :- ઘટને વિષે “પટ' નું કથન... અતદન્યવચનમ્ - “ઘટ” ને “ઘટ' કહેવો. અવચનં :- વચન નિવૃત્તિ એમ વ્યાખ્યાંતરની અપેક્ષાએ જાણવું... તન્મન :- દેવદત્ત વિગેરેનું મન અથવા ઘટાદિને વિષે જે મન તે તન્મન...
તદન્યમન - દેવદત્તથી અન્ય યજ્ઞદત્ત વિ. નું મન અથવા ઘટને અપેક્ષાએ પટાદિને વિષે મન...
નો અમન - દેવદત્તાદિની વિવેક્ષા વગરનું મનોમાત્ર તે નો અમન... અર્થાત મનનો લક્ષ્યહીન વ્યાપાર....
આ રીતે “અમન' ના પણ ત્રણ પ્રકાર જાણવા. //૬૩ देवाश्रयेण स्थानत्रैविध्यमादर्शयति
दिव्यविषयप्रसक्त्या दिव्यप्रेमसङ्क्रान्त्याऽसमाप्तकर्त्तव्यतया च देवा इच्छन्तोऽपि मनुजलोकं शीघ्रमागन्तुमशक्ताः, आचार्यादीन् सन्मानयामि भगवतो वन्दे मनुजभवीयमातापित्रादिसमीपे प्रकटीभवामीति बुद्धया चागन्तुमिच्छन्ति ॥६४॥
दिव्येति, देवलोकेषु मध्ये क्वचिद्देवलोकेऽधुनोपपन्नो देवो मनुजलोकमागन्तुमभिलषन्नपि त्रिभिः कारणै गन्तुं शक्नोति, तत्र प्रथमं कारणं दिव्यविषयप्रसक्तिः, दिविदेवलोके भवा दिव्याः ये विषयाः शब्दरूपरसगन्धस्पर्शाः, तेषु प्रकर्षेणाऽऽसक्तिः-मूर्छा तत्स्वरूपस्यानित्यत्वादेविबोधाक्षमत्वात्, ततो हेतोः । अत एव तस्य मानुषकामभोगेषु नादरो