________________
१४२
સમય :- કાલ વિશેષ,
પ્રદેશ ઃ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનો અવયવ રહિત જે અંશ તે પ્રદેશ.
अथ स्थानमुक्तासरिका
પરમાણુ :- સ્કંધ રહિત પુદ્ગલ
આ ત્રણે બુદ્ધિ વડે અથવા છુરી વિગેરે શસ્ત્રોથી છેદવા માટે અશક્ય છે, માટે અચ્છેઘ છે કારણ કે છેદવાપણામાં સમય વગેરેનો અયોગ હોય છે.
તદુપરાંત પ્રદેશાદિ ત્રણે સોય આદિ વડે અભેદ્ય છે, અગ્નિ તથા ક્ષાર વડે અદાહ્ય = બાળી ન શકાય, હાથ વગેરે વડે જેઓ અર્ધ ભાગ ગ્રાહ્ય નથી તે અનર્ધ છે કારણ કે બે વિભાગનો અભાવ છે. અમધ્ય :- જેનો મધ્ય ભાગ નથી ત્રણ વિભાગના અભાવથી અમધ્યમ છે. અપ્રદેશા ઃ- અવયવ વગરના... અવિભાજ્ય :- ભાગ ન પાડી શકાય તેવા છે.
-
-
પ્રાણીઓના દુઃખનું કારણ...
પ્રાણીઓને દુઃખ કેમ થાય છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે. અજ્ઞાન - સંશય - મિથ્યાજ્ઞાન રાગ – દ્વેષ - મતિ ભ્રંશ - (વિપરીત મતિ), ધર્મમાં અનાદર, મન-વચન- અને કાયાના યોગોનું દુપ્રણિધાન (અશુભ પ્રવર્તન) રૂપ પ્રમાદ એ કર્મ બંધનું કારણ છે - જીવે પોતે જ કરેલા કર્મબંધના પરિણામે મરણાદિ દુઃખ આવે છે.
જીવો દુઃખથી ડરે છે, આ દુઃખના કારણભૂત કર્મ બંધના જે પ્રમાદ વિગેરે કારણો છે તેના વિરોધી અપ્રમાદ વડે દુઃખ ક્ષય પામે છે. ૫૮ા
अत्र तीर्थान्तरीयमतमाशंक्य निषेधति
कृता क्रियते, कृता न क्रियते, अकृता न क्रियत इति न वक्तव्यं किन्त्वकृता क्रियत इति वक्तव्यं तन्न, प्रतिनियतव्यवहाराभावप्रसङ्गेन कृता क्रियत इति युक्तत्वात्
પા
कृति, कृता क्रिया दुःखाय भवतीत्येको भङ्गः, स न युज्यते पूर्वकालकृतत्वस्याप्रत्यक्षतयाऽसत्त्वात्, कृतं कर्म दुःखाय न भवतीति द्वितीयो भङ्गः, अयं न युज्यतेऽत्यन्तविरोधेनासम्भवात्, यदि हि कृतं कर्म कथं न दुःखाय भवति, यदि तु दुःखाय न भवति तर्हि कथं कृतं तत्, कृतस्य कर्मणोऽभवनाभावात् । अकृतं कर्म दुःखाय न भवतीति तृतीयो भङ्गः, सोऽपि न युक्तः, अकृतस्यासतश्च कर्मणः खरविषाणकल्पत्वात्, किन्त्वकृतं पूर्वमविहितं कर्म दुःखाय सम्पद्यत इत्येवं चतुर्थो भङ्गो वक्तव्यः, पूर्वकालकृतत्वस्याप्रत्यक्षतयाऽसत्त्वेन दुःखानुभूतेश्च प्रत्यक्षतया सत्त्वेनाकृतकर्मभवनपक्षस्य सम्मतत्वात्, यदि निर्ग्रन्था अप्यकृतमेव