________________
१३७
स्थानांगसूत्र
બીજી રીતે પ્રવ્રજ્યાના ત્રણ પ્રકાર.... પુરતઃ પ્રતિબદ્ધા - ભાવિમાં દીક્ષા લેનાર શિષ્યાદિની વાંછારૂપ પ્રતિબંધથી..
માર્ગતઃ પ્રતિબદ્ધા :- સ્વજનોના સ્નેહને કારણે “સ્વજનોનું પોષણ કરીશ' તેવી ભવિષ્યની ઇચ્છા રૂપ પ્રતિબંધથી...
ઉભયતઃ પ્રતિબદ્ધા :- પૂર્વોક્ત બંને પ્રકારની ઇચ્છા રૂપ પ્રતિબંધથી લેવાતી દીક્ષા... અન્ય રીતે ત્રણ પ્રકાર...
તોદયિત્વા:- પીડા ઉપજાવીને અપાતી દીક્ષા - જેમ સાગરચંદ્ર મુનિચંદ્ર નામના રાજ પુત્રને દીક્ષા આપી તે રીતે...
પ્લાવયિત્વા :- આર્યરક્ષિતની જેમ બીજે સ્થળે જઇને જે દીક્ષા અપાય તે... સંભાષ્ય - સારી રીતે સમજાવીને અપાતી દીક્ષા... દા.ત. ગૌતમ સ્વામીએ હાલિક ખેડૂતને આપી..
બીજી રીતે ત્રણ પ્રકાર... અપાત :- સદ્ગુરુની સેવા માટે લેવાતી દીક્ષા..
આખ્યાત - ધર્મની દેશના વડે સમજાવીને અથવા ગુરુના કહેવાથી લેવાતી દીક્ષા...દા.ત. ફાલ્યુનરલિતને આર્યરક્ષિતે આપી...
સંકેત - સંકેતથી જે દીક્ષા લેવી તે... અર્થાત્ પૂર્વ પ્રતિજ્ઞાથી લેવાતી દીક્ષા.... તું દીક્ષા લે તો હું પણ લઉં.. આ રીતે લેવાતી દીક્ષા... મેતાર્ય આદિની જેમ. પપા
निर्ग्रन्थस्वरूपमाह
नोसंज्ञोपयुक्तनिर्ग्रन्थाः पुलाकनिर्ग्रन्थस्नातकाः, संज्ञोपयुक्ताश्च बकुशप्रतिसेवनाकुशीलकषायकुशीलाः, उत्कृष्टमध्यमजधन्याः शैक्षभूमयः, जातिश्रुतपर्यायस्थविराः વિરમૂમય: પદ્દા
नोसंज्ञेति, आहाराद्यभिलाषरूपसंज्ञायां पूर्वानुभूतस्मरणानागतचिन्ताद्वारेण नैवोपयुक्ता ये निर्ग्रन्थास्ते तथा, ते च त्रिविधाः, लब्ध्युपजीवनादिना संयमासारताकारकः पुलाकः, उपशान्तमोहः क्षीणमोहो वा निर्ग्रन्थो घातिकर्ममलक्षालनावाप्तशुद्धज्ञानस्वरूपः स्नातकः । संज्ञा आहारादिविषया नोसंज्ञा च तदभावलक्षणा तयोरुपयुक्तास्त्रिविधाः, तत्र बकुशःशरीरोपकरणविभूषादिना शबलचारित्रपटः । प्रतिसेवनया मूलगुणादिविषयया कुत्सितं शीलं यस्य स प्रतिसेवनाकुशीलः । कषायेण कुत्सितशीलः कषायकुशीलः । निर्ग्रन्थाश्चारोपितव्रता