________________
अथ स्थानमुक्तासरिका
बुद्धा इति, सम्यग्बोधविशिष्टाः पुरुषास्त्रिधा ज्ञानबुद्धादयः, मूढा अपि ज्ञानमूढादिरूपेण त्रिविधाः, चारित्रबुद्धाश्च सत्यां प्रव्रज्यायामतस्तामाह- इहेति, पापाच्चरणव्यापारेषु गमनं प्रव्रज्या, चरणयोगगमनं मोक्षगमनमेव तत्कारणे तण्डुलान् वर्षति पर्जन्य इतिवत्कार्योपचारात् । इहलोकप्रतिबद्धा ऐहलौकिकभोजनादिकार्यार्थिनां परलोकप्रतिबद्धा जन्मान्तरकामाद्यर्थिनाम्, द्विधाप्रतिबद्धा चोभयार्थिनाम् । प्रव्रज्यापर्यायभाविषु शिष्यादिष्वग्रत आशंसनतः प्रतिबन्धादग्रतः प्रतिबद्धा । मार्गतः प्रतिबद्धा पृष्ठतः स्वजनादिषु स्नेहाच्छेदात्, द्विधाप्रतिबद्ध उभयथापि । तोदयित्वा प्रव्रज्या सा या व्यथामुत्पाद्य दीयते यथा मुनिचन्द्रपुत्रस्य सागरचन्द्रेण | प्लावयित्वा प्रव्रज्या च सा याऽन्यत्र नीत्वा दीयते यथाऽऽर्यरक्षितस्य । सम्भाष्य प्रव्रज्या गौतमेन कर्षकवत् । अवपातः-सद्गुरूणां सेवा ततो या साऽवपातप्रव्रज्या । आख्यातेन-धर्मदेशनेन, आख्यातस्य-प्रव्रजेत्यभिहितस्य वा गुरुभिर्या साऽऽख्यातप्रव्रज्या, फल्गुरक्षितस्येव । सङ्केताद्या सा संकेतप्रव्रज्या मेतार्यादीनामिव अथवा यदि प्रव्रजसि तदा मया प्रव्रजितव्यमित्येवं या सा तथेति ॥५५॥
१३६
હવે બોધિને આશ્રયીને કહે છે..
સમ્યગ્ બોધ વિશિષ્ટ પુરુષો ત્રણ પ્રકારના છે, અને મૂઢ પુરુષો પણ ત્રણ પ્રકારના છે. જ્ઞાન બુદ્ધ - દર્શન બુદ્ધ - ચારિત્ર બુદ્ધ खा रीते भूढ पुरुषो प... ચારિત્ર બુદ્ધ આત્મા પ્રવ્રજ્યાની વિદ્યમાનતામાં હોય છે.
-
પ્રવ્રજ્યા :- પાપથી ચરણરૂપ વ્યાપાર તરફ ગમન કરવું તે પ્રવ્રજ્યા ચરણ યોગ ગમન તે મોક્ષ ગમન જ છે તેથી ‘મેઘ તંદુલો (ચોખા) ને વરસાવે છે તેની જેમ કારણમાં કાર્યનો ઉપચાર यो छे.
‘મેઘતંદૂલ..’ :- મેઘ પાણી વરસાવે તો ચોખા થાય આમ મેઘ કારણ ચોખા કાર્ય છે. મેઘ રૂપ કારણમાં ચોખા રૂપ કાર્યનો ઉપચાર કરીને મેઘને ‘ચોખા' કહ્યું - તે રીતે અહીં ચારિત્ર કારણમાં ‘મોક્ષ' રૂપ કાર્યનો ઉપચાર કરીને ચારિત્રને ‘મોક્ષ' કહેલ છે. પ્રવ્રજ્યા પ્રકાર :- ત્રણે પ્રકારે ઇહ લોક પ્રતિબદ્ધા - પરલોક પ્રતિબદ્ધા प्रतिषद्धा.
-
ઉભય લોક
ઇહ લોક પ્રતિબદ્ધા :- આ લોકમાં ભોજનાદિ કાર્યની ઇચ્છાવાળાને હોય છે. પરલોક પ્રતિબદ્ધા :- બીજા ભવમાં કામ - ભોગાદિની ઇચ્છા વાળાને હોય છે. ઉભય લોક પ્રતિબદ્ધા :- આ લોક તથા પર લોક સંબંધી સુખ પ્રાપ્તિની ઇચ્છાવાળાને
होय छे.