________________
१३४
लोकापेक्षया प्राहनामस्थापनाद्रव्यभेदेन ज्ञानदर्शनचारित्रभेदेनोर्ध्वाधस्तिर्यग्भेदेन लोकः ॥५३॥ नामेति, नामलोकः स्थापनालोकश्च पूर्ववत्, उभयव्यतिरिक्तद्रव्यलोको धर्मास्तिकायादीनि जीवाजीवरूपाणि रूप्यरूपीणि सप्रदेशाप्रदेशानि द्रव्याण्येव, भावलोकं त्रिधाऽऽह ज्ञानेति, आगम- नोआगमभेदेन स द्विविधः, लोकपर्यालोचनोपयोगः, तदुपयोगानन्यत्वात् पुरुषो वाऽऽगमतो भावलोकः, नोआगमतस्तु ज्ञानादिलोकः, इदं हि त्रयं प्रत्येकं परस्परसव्यपेक्षं नागम एव केवलो नाप्यनागमः, ज्ञानलोकस्य भावलोकता च क्षायिकक्षायोपशमिक भावरूपत्वात्, एवं दर्शनचारित्रलोकावपि । क्षेत्रलोकं त्रिधा वक्ति ऊर्ध्वेति, रत्नप्रभाभागे बहुभूमिसमभागे मेरुमध्येऽष्टप्रदेशो रुचको भवति, तस्योपरितनप्रस्तरस्योपरिष्टान्नवयोजनशतानि यावज्ज्योतिश्चक्रस्योपरितलस्तावत्तिर्यग्लोकः, ततः परत ऊर्ध्वलोक ऊर्ध्वभागस्थितत्वात्, देशोनसप्तरज्जुप्रमाणः । रुचकस्याधस्तनप्रस्तरस्याधो नवयोजनशतानि यावत्तिर्यग्लोकः, ततः परतोऽधोलोकोऽधःस्थितत्वात् सातिरेकसप्तरज्जुप्रमाणः । तदुभयलोकयोर्मध्येऽष्टादशयोजनशतप्रमाणस्तिर्यग्लोकः, तिर्यग्भागस्थितत्वात् ॥५३॥
હવે લોકની અપેક્ષા વડે તેના ભેદ જણાવે છે...
લોકના ત્રણ ભેદ છે.
अथ स्थानमुक्तासरिका
नाम लोड, स्थापना सोर्ड, तथा द्रव्य सोड...
ज्ञान सोड, ६र्शन सोर्ड, यारित्र सोड.. (लाव सोड)
उर्ध्व लोड, अधो लोड, तिर्यग् सोड... (क्षेत्र सोङ)
નામ લોક તથા સ્થાપના લોક પૂર્વના ‘ઇન્દ્ર' સૂત્ર પ્રમાણે જાણવો.. द्रव्य सोऽमां विशेषता छे...
જ્ઞ શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન જે દ્રવ્યલોક તે ધર્માસ્તિકાય વિગેરે જીવ-અજીવ રૂપ, રૂપી-અરૂપી, સપ્રદેશો અને અપ્રદેશો સ્વરૂપ દ્રવ્યો જ, અને દ્રવ્ય એ જ લોક તે દ્રવ્ય લોક
ત્રણ પ્રકારે ભાવ લોક :- આ ભાવ લોક આગમ અને નો આગમના ભેદથી બે પ્રકારે છે. લોકના ચિંતનમાં ઉપયોગ અથવા તે ઉપયોગથી અનન્યપણાથી પુરુષ જીવ તે આગમથી...
નો આગમથી સૂત્રમાં કહેલ જ્ઞાન વિગેરે ભાવ લોક છે, કારણ કે આ જ્ઞાનાદિ ત્રણે અન્યોન્ય સાપેક્ષ છે, માત્ર આગમ પણ નથી અને અનાગમ પણ નથી.
જ્ઞાન લોકની ભાવ લોકતા ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવરૂપપણાથી છે આ રીતે દર્શન सोड - थारित्र लोड भएावो.