SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १३१ तेजस्काया उष्णयोनिकाः, द्विधा नरके, एकेन्द्रियविकलेन्द्रियाणां पञ्चेन्द्रियतिर्यपदे मनुष्यपदे च सम्मूर्च्छनजानां त्रिविधेति । प्रकारेणान्येन त्रैविध्यमाह सचित्तेति, नैरयिकाणां देवानाञ्चाचित्ता, गर्भवसतीनां मिश्रा, शेषाणान्तु त्रिविधा योनिरिति । पुनरन्यथा तामाह संवृतेति, संवृता-सङ्कटा घटकालयवत्, विवृता विस्तृता, संवृतविवृता तूभयरूपा, एकेन्द्रिया नैरयिका देवाश्च संवृतयोनयः, विकलेन्द्रिया विवृतयोनयः, संवृतविवृता च गर्भे । प्रकारान्तरेणाह शंखावर्तेति, कच्छपवदुन्नता कूर्मोन्नता शंखस्येवावर्तो यस्यां सा शंखावर्ता, वंश्या:वंशजाल्याः पत्रकमिव या सा वंशीपत्रिका, कूर्मोन्नतायां योनावर्हच्चक्रवत्तिबलदेववासुदेवा उत्पद्यन्ते, स्त्रीरत्नस्य शंखावर्तायां बहवो जीवास्तद्ग्रहणप्रायोग्याः पुद्गलाश्चोत्पद्यन्ते विनश्यन्ति नतु जायन्ते । वंशीपत्रिकायान्तु सामान्यजनस्योत्पत्तिः ॥५१॥ હવે ત્રણ પ્રકારની યોનિ જણાવે છે. યોનિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે... (૧) શીત યોનિ (૨) ઉષ્ણ યોનિ (૩) શીતોષ્ણ યોનિ - મિશ્ર યોનિ (૧) સચિત્ત યોનિ (૨) અચિત્ત યોનિ (૩) મિશ્ર યોનિ (૧) સંવૃત્ત યોનિ (૨) વિવૃત્ત યોનિ (૩) સંવૃત્ત - વિવૃત્ત યોનિ (૧) મૂત્રતા યોનિ (૨) શંખાવત યોનિ (૩) વંશી પત્રિકા યોનિ આમ વિવિધ પ્રકારે યોનિ જણાવી. યોનિ - તૈજસ અને કામણ શરીરવાળા જીવો ઔદારિક શરીર સાથે મિશ્ર થાય છે જેમાં તે યોનિ અર્થાત્ શીતાદિ સ્પર્શવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ શીત યોનિ :- જે ઉત્પત્તિ સ્થાન શીત સ્પર્શવાળું હોય. ઉષ્ણ યોનિ :- જે ઉત્પત્તિ સ્થાન ઉષ્ણ સ્પર્શવાળું હોય... શીતોષ્ણ યોનિ - જે ઉત્પત્તિ સ્થાન શીતોષ્ણ સ્પર્શવાળું હોય... સચિત્ત યોનિઃ- જે ઉત્પત્તિ સ્થાન જીવ યુક્ત હોય.... અચિત્ત યોનિ :- જે ઉત્પત્તિ સ્થાન જીવ રહિત હોય... મિશ્ર યોનિ - જે ઉત્પત્તિ સ્થાન જીવ-અજીવથી મિશ્ર હોય... અથવા જીવ જ્યાં પ્રારંભમાં સચિત્ત પુદ્ગલોનો આહાર કરે તે સચિત્ત યોનિ. આમ ક્રમશઃ જાણવું... સંવૃત્ત યોનિ - જે ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય તે ...ઢાંકેલી ઘટિકાના ઘર જેવી.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy