________________
स्थानांगसूत्र
१२९ ધર્માચાર્યને દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય, જંગલમાંથી વસ્તીવાળા સ્થાનમાં લઈ જાય - દીર્ધકાલિક કુષ્ટ વિગેરે રોગ રૂ૫ આતંકથી પીડિતને રોગમુક્ત કરે તો પણ તેમના ઉપકારનો બદલો વાળી શકાતો નથી, પણ ધર્માચાર્ય કદાચ ધર્મથી ચુત થયા હોય તો તેમને ફરી धर्ममा स्थापन ४२वाथी ४ तेमना ७५।२नो ५६सो वाणी शय...! ॥४७॥
धर्मस्थ स्थानत्रयेऽवतारमाहअनार्तध्यानसम्यग्दृष्टित्वयोगवाहित्वानि संसारातिक्रमणहेतवः ॥४८॥
अनार्तध्यानेति, आर्तध्यानाभावः, सम्यग्दृष्टित्वरूपा संपद, योगवाहिता-श्रुतोपधानकारित्वं समाधिस्थायिता वा, एभिस्त्रिभिरनगारा अनाद्यनन्तं संसारं व्यतिक्रामन्तीत्यर्थः ॥४८॥
वे धनी १ स्थानमा अवतार ४३वाय छे... આર્તધ્યાનનો અભાવ, સમ્યગુદષ્ટિ રૂપ સંપત્તિ, યોગો દ્વહન - શ્રુતગ્રહણયોગ્ય ઉપધાન અથવા તો ચિત્તની સમાધિની સ્થિરતા આ ત્રણ ગુણોના સંયોગે સાધુ ભગવંતો અનાદિ અનંત સંસારને પાર પામે છે. ૪૮.
अथ चतुर्विंशतिदण्डकापेक्षयोपध्यादीन्याह
एकेन्द्रियनारकवर्जानां कर्मशरीरभाण्डोपधयः, तत्परिग्रहाः, नारकादीनां त्रिविधोपधिपरिग्रहौ सचित्ताचित्तमिश्ररूपौ ॥४९॥ __ एकेन्द्रियेति, उपधीयते पोष्यते जीवोऽनेनेत्युपधिः, कर्मैवोपधिः कर्मोपधिरेवं शरीरोपधिः, भाजनोपकरणं भाण्डं सैवोपधिर्भाण्डोपधिः । नारकैकेन्द्रियाणामुपकरणस्याभावात्तद्वर्जनम्, परिग्रहो मू»विषयः, इह चैषामयमिति व्यपदेशभागेव ग्राह्यः, स च नारकैकेन्द्रियाणां कर्मादिरेव सम्भवति न भाण्डादिरिति तद्वर्जनम् । प्रकारान्तरेणोपधिपरिग्रहावाह नारकादीना. मिति, सचित्तोपधिर्यथा शैलं भाजनं अचित्तो वस्त्रादिः, मिश्रः परिणतप्रायं शैलभाजनमिति, नारकाणां सचित्तोपधिः शरीरं, अचित्त उत्पत्तिस्थानाम्, मिश्रः शरीरमेवोच्छासादिपुद्गलयुक्तम्, तेषां सचेतनाचेतनत्वेन मिश्रत्वात् ॥४९॥
હવો ચોવીશ દંડકની અપેક્ષાએ ઉપધિ વિગેરે જણાવે છે.
ઉપધિઃ - જેના વડે જીવ પોષાય તે ઉપધિ. કર્મ એ જ ઉપધિ કર્મોપધિ, એ રીતે શરીર ७५धि,
ભાજન એ જ ઉપકરણ તે ભાસ્ક.. ભાડ઼ એ જ ઉપધિ તે ભાસ્ક ઉપધિ, ભાંડ = માટીના
(मान...