SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १२३ नामेति, पुरुष इति नामैव नामपुरुषः, पुरुषप्रतिमादिः स्थापनापुरुषः पुरुषत्वेन य उत्पत्स्यते उत्पन्नपूर्वो वा स द्रव्यपुरुषः । भावपुरुषभेदाश्च ज्ञानपुरुषादयः ज्ञानादिप्राधान्यात् । पुरुषवेदानुभवनप्रधानः पुरुषो वेदपुरुषः, स च स्त्रीपुंनपुंसकसम्बन्धिषु त्रिष्वपि लिङ्गेषु भवति । श्मश्रुप्रभृतिभिश्चिह्नेरुपलक्षितः पुरुषश्चिह्नपुरुषः, यथा नपुंसकः श्मश्रुचिह्न इति, पुरुषवेदो वा चिह्नपुरुषस्तेन चिन्यते पुरुष इति कृत्वा । पुरुषवेषधारी वा स्त्र्यादिरिति । अभिलापः शब्दः स एव पुरुषः पुल्लिङ्गतयाऽभिधानात् यथा घटः कुटो अर्हन्तश्चक्रवर्त्तिनो वासुदेवा उत्तमपुरुषा भगवतो नाभेयस्य राज्यकाले य आरक्षका आसन् त उग्रा: तत्रैव ये गुरवस्ते भोगाः, तत्रैव ये वयस्यास्ते राजन्या एते मध्यमपुरुषाः, दासीपुत्रादयो मूल्यतः कर्मकरा एते जघन्यपुरुषा इति ॥४३॥ । પાપ કર્મના પચ્ચક્ખાણ કરનારા પરોપકારી હોય છે તેથી પુરુષોનું પ્રરૂપણ પ્રસ્તુત સૂત્રમાં છે. (૧) ‘પુરુષ' એ પ્રમાણે નામ તે નામ પુરુષ... પુરુષની પ્રતિમાદિ તે સ્થાપના પુરુષ... ભાવિમાં ‘પુરુષ’ પર્યાય રૂપે ઉત્પન્ન થનાર કે ભૂતકાળમાં ‘પુરુષ પર્યાય' ને પ્રાપ્ત કરેલા તે દ્રવ્ય પુરુષ... કે નામ - સ્થાપના તથા દ્રવ્ય પુરુષ આમ ત્રણ ભેદ... (૨) ભાવ પુરુષના ત્રણ ભેદ... (૧) જ્ઞાન પુરુષ (૨) દર્શન પુરુષ તથા (૩) ચારિત્ર પુરુષ... જ્ઞાનાદિની પ્રધાનતા હોવાથી આ ભેદ જાણવા. ત્રણ ભેદ - (૩) વેદ પુરુષ - ચિહ્ન પુરુષ - અભિલાપ રૂપ પુરુષ આમ ત્રણ પ્રકાર. – વેદ પુરુષ - પુરુષ સંબંધી મનોવિકારનો અનુભવ કરનાર... અને તે સ્ત્રી - પુરુષ અને નપુંસક સંબંધી ત્રણે લિંગમાં હોય છે. ચિહ્ન પુરુષ મૂછ - દાઢી વિગેરે ચિહ્નોથી યુક્ત એવો નપુંસક... પુરુષ ચિહ્નો દ્વારા પુરુષ રૂપે જે ઓળખાય તે પુરુષ ચિહ્ન... પુરુષ વેષધારી સ્ત્રી વિગેરે... ચિહ્ન પુરુષ છે અભિલાપ પુરુષ :- પુલિંગવાચી શબ્દો દા.ત. ઘટ... કુટ વિ. (૪) અરિહંત - ચક્રવર્તી - વાસુદેવ વિ. ઉત્તમ પુરુષ... પરમાત્મા આદિનાથના રાજ્યકાલમાં પ્રજાનું રક્ષણ કરનારા આરક્ષક પુરુષો... -- દાઢી મૂછ તથા પુરુષ ચિહ્નોથી ઓળખાય તે....
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy