________________
१२२
अथ स्थानमुक्तासरिका
गुप्तीति, गोपनं गुप्तिः, मनःप्रभृतीनां कुशलानां प्रवर्तनमकुशलानाञ्च निवर्त्तनं मनोगुप्तिवचोगुप्तिकायगुप्तयः, एताः संयतानामेव । एतद्विपरीतास्तिस्रोऽगुप्तयः, एता एकेन्द्रियविकलेन्द्रियसंयतमनुष्यवर्जानाम्, एकेन्द्रियविकलेन्द्रियाणां यथायोगं वाङ्मनसोरसम्भवात्, संयतानाञ्च गुप्त्युक्तेः । विकलेन्द्रियवर्जानां त्रयो दण्डाः पापकर्मकरणतया स्वपरदण्डजुगुप्सालक्षणा गर्दापि त्रिविधा भाव्या तथा प्रत्याख्यानमपि ॥४२॥
જીવ હિંસા આદિની વિરતિમાં ગુપ્તિનો સદ્ભાવ છે તેથી તેને આશ્રયીને ગુપ્તિ - અગુપ્તિ તથા દંડનું સ્વરૂપ આ સૂત્રમાં જણાવ્યું છે.
ગુતિ એટલે રક્ષા... મનને શુભ પ્રવૃત્તિઓમાં જોડવું તથા અશુભ પ્રવૃત્તિથી રોકવું તે મનોગુપ્તિ...
વચનને શુભ - કુશલ પ્રવૃત્તિમાં જોડવું તથા અશુભ – અકુશલ પ્રવૃત્તિમાં રોકવું તે વચન ગુપ્તિ...
કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં જોડવી તે કાય ગુતિ... આ ત્રણ પ્રકારની ગુમિ સંયમી આત્માઓમાં જ સંભવે છે.
ગુણિથી વિપરિત તે અગુતિ.... મન અગુપ્તિ, વચન અગુપ્તિ તથા કાયા અગુપ્તિ આ ત્રણ પ્રકારની અગુમિ છે.
એકેન્દ્રિય - વિકસેન્દ્રિય તથા અસંયત મનુષ્યને અગુપ્તિ સંભવે છે. એકેન્દ્રિયોને વચન યોગ તથા મનોયોગ અને વિકલેન્દ્રિયોને મનોયોગ સંભવતો નથી માટે અગુપ્તિ જાણવી
સંયમી આત્માઓને ગુમિનું વિધાન કર્યું છે માટે અગુપ્તિનો નિષેધ છે. દંડના ત્રણ પ્રકાર - મન દંડ - વચન દંડ તથા કાય દંડ
વિકલેન્દ્રિય સિવાયના જીવોને ત્રણ પ્રકારના દંડ સંભવે છે. પાપ કર્મ પુનઃ ન કરવા રૂપ તથા પોતાને તથા પરને દંડ થાય તેની નિંદા રૂપ ગહના ત્રણ પ્રકાર છે.
(૧) મન વડે ગહ (૨) વચન વડે ગઈ તથા (૩) કાયા વડે ગઈ... તે રીતે પચ્ચખાણ પણ ત્રણ પ્રકારે જાણવા...
(૧) મન વડે પચ્ચકખાણ (૨) વચન વડે પચ્ચકખાણ તથા (૩) કાયા વડે પચ્ચકખાણ...//૪રી
पापकर्मप्रत्याख्यातारः परोपकारिणो भवन्तीति पुरुषान् प्ररूपयतिनामस्थापनाद्रव्यभेदाज्ज्ञानदर्शनचारित्रभेदावेदचिह्नाभिलापभेदादुत्तममध्यमजधन्यસ્ત્રિવિધા: પુરુષા: જરા