SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका કોઇ પણ સંખ્યા સાથે એકનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો તેમાં કાંઇ ફેરફાર થતો નથી આથી તે ‘એક' સંખ્યા નથી પરંતુ સંખ્યાનું મૂળ છે તેથી તેને અવક્તવ્યક કહે છે. સમયે સમયે એક પણે ઉત્પન્ન થયેલ તે નારકો અવક્તવ્યક છે. નારકો એક સમયમાં એક બે, સંખ્યાત વિગેરેથી લઇને અસંખ્યાત પર્યંત જ ઉત્પન્ન થાય છે. ११८ એકેન્દ્રિયોમાં પ્રતિ સમય અસંખ્યાત કે અનંતા ઉત્પન્ન થાય છે તેથી ‘અકતિ' શબ્દથી જ વાચ્ય છે એટલે કે અતિ સંચિત કહેવાય છે પરંતુ એક કે સંખ્યાતા ઉત્પન્ન થતા નથી માટે સૂત્રમાં “એકેન્દ્રિયવ” એકેન્દ્રિયને છોડીને નારક આદિ કહ્યું છે. સૂત્રમાં ‘નારકાદયઃ’ કહ્યું છે તેનાથી ચોવીશ દંડકમાં કહેલા સમજવા. એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધીના બધા દંડકો ત્રણ પ્રકારના જાણવા. ।।૩૯ણા अथ योगनिरूपणायाह विकलेन्द्रियवर्जानां मनोवाक्कायनिमित्तानि योगप्रयोगकरणान्यारम्भसंरम्भसमारम्भकरणानि च । ४०॥ विकलेति, अपञ्चेन्द्रियेषु ह्येकेन्द्रियाणां काययोगस्यैव द्वित्रिचतुरिन्द्रियाणां कायवाग्योगयोरेव सत्त्वान्न त्रिविधयोगादय इति तद्वर्जनम्, वीर्यान्तरायक्षयक्षयोपशमसमुत्थलब्धिविशेषप्रत्ययमभिसन्ध्यनभिसन्धिपूर्वमात्मनो वीर्यं योगः सकरणाकरणभेदः । तत्राकरणः केवलिनोऽलेश्यस्य निखिलज्ञेयदृश्यार्थयोः केवलं ज्ञानं दर्शनाञ्चोपयुञ्जानस्य योऽसावपरिस्पन्दोऽप्रतिघो वीर्यविशेषः स नेह विवक्षितः, किन्तु सकरण एव, वीर्यान्तरायक्षयोपशमजनितजीवपरिणामविशेषो योग:, मनसा करणेन युक्तस्य जीवस्य योगो मनोयोग:, दुर्बलस्य यष्टिकावदुपष्टम्भकरः । स चतुर्विधः सत्यमनोयोगो मृषामनोयोगः सत्यमृषामनोयोगोऽसत्यामृषामनोयोगश्चेति । मनसो वा योगः करणकारणानुमतिरूपो व्यापारो मनोयोगः, एवं वाग्योगकाययोगावपि वाच्यौ । किन्तु काययोग औदारिकतन्मिश्रवैक्रियतन्मिश्राहारकतन्मिश्रकार्मणकाययोगभेदात्सप्तविधः, अपरिपूर्ण औदारिक एवौदारिकमिश्र उच्यते, यथा गुडमिश्र दधि न गुडतया नापि दधितया व्यपदिश्यते ताभ्यामपरिपूर्णत्वादेवमौदारिकमिश्रं कार्मणेन नौदारिकतया नापि कार्मणतया व्यपदेष्टुं शक्यमपरिपूर्णत्वादिति । एवमन्यत्रापि । मनःप्रभृतीनां व्याप्रियमाणानां जीवेन हेतुकर्तृभूतेन यद्व्यापारणं - प्रयोजनं स प्रयोगो मनसः प्रयोगो मनः प्रयोगः एवमन्यत्रापि । क्रियते येन तत्करणं मननादि क्रियासु प्रवर्त्तमानस्यात्मन उपकरणभूतस्तथातथापरिणामवान् पुद्गलसंघातः, मन एव करणं मनःकरण ,
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy