SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र (१) पापो५मन भ२५५ :- ५६५ मेट वृक्ष.. છેદાઈને પડેલ વૃક્ષની જેમ અત્યંત ચેષ્ટા રહિત પણે જે મરણ) માં રહેવું તે પાદપોપગમન भ२५. (૨) ભક્ત પ્રત્યાખ્યાન મરણ :- જેમાં ભોજનનો જ ત્યાગ છે, પાદપોપગમનની જેમ ભોજનનું જ પચ્ચખાણ છે, પરંતુ પાદપોપગમનની જેમ ચેષ્ટાનું વર્જન નથી તે ભક્તપ્રત્યાખ્યાન મરણ છે. पापोपमन भरना २ छ, (१) निरिभ (२) अनिरिम. નિહરિમ પાદપોપગમન :- જે વસતિના એક ભાગમાં (અનશન) કરાય છે. તે સ્થાનથી શરીરનું નિર્હરણ - બહાર કાઢવાથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તે નિહારિમ પાદપોપગમન મરણ કહેવાય છે. (૨) અનિરિમ પાદપોપગમન :- જે પર્વતની મોટી ગૂફા વગેરેમાં (અનશન) કરવામાં આવે છે તેને ત્યાંથી બહાર કાઢવામાં કે સંસ્કાર કરવામાં આવતું નથી તેથી તે અનિહરિમ પાદપોપગમન મરણ કહેવાય છે. નિયમથી અપ્રતિકર્મ - શરીરની પ્રતિક્રિયા રહિત પાદપોપગમન હોય છે. અહીં બે સ્થાનકનું वि१२९॥ यादो छ माटे गत भ२५ युं नथी. |3|| पुनः सामान्येन बोध्यादीनाह ज्ञानेन दर्शनेन च बुद्धा मूढा देशेन सर्वतश्च ज्ञानदर्शनावरणीये, सातासाते दर्शनचारित्रमोहनीये अद्धायुर्भवायुः शुभाशुभनामनी उच्चैर्नीचैर्गोत्रे प्रत्युत्पन्नविनाशिपिहितागामिपथावन्तरायौ प्रेमप्रत्ययद्वेषप्रत्यये मूछे श्रुतचारित्रे धर्माराधने अन्तक्रियाकल्पविमानोपपाते केवल्याराधने च ॥३७॥ ज्ञानेनेति, जीवा बोधिमोहलक्षणधर्मयोगाद्बुद्धा मूढाश्च भवन्ति, तत्र केचिज्ज्ञानावरणक्षयोपशमसम्भूतज्ञानप्राप्त्या बुद्धाः, केचिच्च दर्शनमोहनीयक्षयोपशमादिसम्पन्नश्रद्धानप्राप्त्या, एते च धर्मत एव भिन्ना न धर्मितया, ज्ञानदर्शनयोरन्योऽन्याविनाभूतत्वात् । तथा ज्ञानावरणोदयात् केचिन्मूढाः केचित्तु सम्यग्दर्शनमोहोदयात्, मोहश्च ज्ञानावरणादिकर्मनिबन्धनमिति ज्ञानावरणादीन्याह-देशेनेति, यत्कर्माभिनिबोधिकादिमावृणोति तद्देशज्ञानावरणीयम्, यच्च केवलमावृणोति तत्सर्वज्ञानावरणीयं केवलावरणं ह्यादित्यकल्पस्य केवलज्ञानरूपस्य जीवस्याच्छादकतया सान्द्रमेघवृन्दकल्पमिति सर्वज्ञानावरणम्, मत्याद्यावरणन्तु घनातिच्छादितादित्येषत्प्रभाकल्पस्य केवलज्ञानदेशस्य कटकुट्यादिरूपावरणतुल्य
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy